Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 4
________________ કેટલાક અભિપ્રાયા સુવાસ નિયમિત વાંચું છું, અને નિર્મળ અને નિષ્પક્ષપાત સંસ્કારી સાહિત્ય ઉપજાવવામાં એને સુંદર કાળા છે એમ લાગે છે. —સ્થા, સ્વયāાતિ તીથ ત ત્રી-ઉત્થાન ( સુવાસે • પોતાની ઉચ્ચ ક્રાટિ સાચવી રાખી છે. તેના અગ્રલેખા ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હાય છે. લેખા એક દરે સારા......અભ્યાસપૂર્વક લખાયલા છે. —મસાલ વસ'તલાલ દેસાઇ —અરદેશર ફરામજી ખબરદાર ઈચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ ’ જેવા સપ્રયાસને આવકારે, પાષે અને સંપૂણૢ સુવિશ્વાસની તક આપે. —વિ. કૅ, માનસી વિચાર અને સાહિત્યસમૃધ્ધ સુદર માસિક...પ્રત્યેક માસે અવનવી, વિધવિધ અને દરેકની સુરુચિ સંતાષાય એવી સાહિત્ય અને વિચાર–સામગ્રી પીરસાય છે. -અનાવિલ જગત અમારૂં આખું કુટુંબ ‘ સુવાસ ' ખૂબ વાંચે છે. અમારે ત્યાં ગુજરાતનાં ઘણાં પત્રા આવે છે, પણ તેમાં શિષ્ટ સાહિત્ય તો ‘ સુવાસ ’ જ આપે છે. —કિ, આલિયા દેશી ગુજરાતને એક સારૂ માસિક મળ્યું હોવાના સતેષ થાય છે. આ માસિકે માહિતીપૂર્ણ સામગ્રી આપીને પોતાનું સ્થાન નક્કી કરી લીધેલું જણાય છે. —મુંબઇ સમાચાર —જન્મભૂમિ સુવાસ ’ ' તું ધેારણુ આમ વધુ વ્યાપક બનતુ જાય છે તે જોઇ આનંદ પ્રાય છે...તેના સચાલકાને ધન્યવાદ છે......આ પધ્ધતિના બધાં સામયિકાવાળા સ્વીકાર કરે તે ? –અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવુ સાહિત્ય પ્રસિધ્ધ થાય છે, તે ન જ થવા પામે. " -ગુજરાતી અનુભવીએ છીએ. ઊગતા લેખકોની કલમ વિકસાવવામાં સાહિત્ય માસિક્રેાની ખોટ ‘ સુવાસે ' પુરી પાડી છે. લેખાની પસંદગી જોષ્ઠ સ ંતોષ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્યજગતમાં મેળવશે એવી આશા બંધાય છે. —યુવક આ નવા ાલ અન્ય સામયિકા જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવા નથી. · યથા નામા તથા ગુણા' ની જેમ ખાસ વાંચવા જેવુ છે...લેખાની શૈલી ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. —ખેતીવાડી વિજ્ઞાન તેમાં પીરસાયલી વિવિધ જાતની વાનગીએ સાહિત્ય-પ્રેમીઓને સારા ખારાક પૂરા પાડે છે. —ક્ષત્રિય મિત્ર સામમી સતાષપ્રદ છે. — કચ્છ -પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખા, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડેદરાના બંધ પડેલા ' સાહિત્ય' માસિકની ખાટ પૂરશે એવી આશા બંધાય. 4 જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયા પરના લેખાથી ભરપૂર છે. સુવાસ ’ એના નામ પ્રમાણે સુવાસિત છે. ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —બાળક સયાજીાજય -ત'શ્રી—દેશીરાજ્ય www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36