Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 34
________________ X ૪૩૮ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ “તુમ નીચે ઉતર જાવ. ઈધરહિ તુમને ઉતરના હેગા. ગાર્ડ માલિકની છટાથી બે. “મેં મેં-મેંને કયા કિયા?’ એક મુસલમાન જે માણસ ટોળાથી ગભરાતે ગભરાતે બેલ્યો. “ ઉતર જાવ 'ગાડ કડક થે. નહિ ઊતરતા. એનામાંય જતા સંચાર પામી. * “ગા સાહેબે કે નહિ માનતા?” પેલી વડીલ જેવી વ્યકિતએ વચમાં ગાઈને શર ચડાવવા અને મુસલમાન ભાઈને શિખવવા કહ્યું. “પિલીસ પોલીસ” ખરા અવાજે વળી તેણે જોરથી બૂમો પાડી. આ ટોળું આખું ગંભીર બન્યું. એની વચમાથી એક પોલીસ આગળ આવ્યું. પલકમાં પેલા પીધેલા કહેવાતા શખ્સની ખ લેવા માંડી. “ તુમ લેગ યહાસે જાવ, ” મુસલમાન શમ્સની બાજુમાં બેઠેલી હતી તેમાંની એક બુરખાવાલી બીબીએ બુરખાને હળવેથી એ લઈને લેકે સાંભળે તેમ કહ્યું. પેલે શમ્સ પોલીસના હાથમાં આનાકાની કરે અને અહીંતહીં અથડાતે નીચે ઊતર્યો, બીબીની પાસેની જગ્યા ખાલી થઈ.. “ટન ટન થયું અને ટોળું વિખરાયું–ગાડી ઊપડી. બીબીની બાજુમાં તેમને એક બી પડ્યું હતું. શરમ વિનાને આટલી ગીદીમાં હું તેની ઉપર જઇને બેઠે. બધાને ભલે તેણે કહ્યું હેય “તુમ લેગ યહાંસે જાવ” પણ મને તે એણે એમ ન કહ્યું. ઊલટું, બુરખામાંથી મેં બહાર કાઢી પૂછ્યું, “ ઉરકે મારા હોગા ?” “ ત્યારે શું એને ફૂલના હાર પહેરાવવા લઈ ગ્યા'તા ? હું બોલ્યો અને હ. ' અને, ત્યાં બીબીની ભ્રમર ઊંચી થઈ, તેના કપાળ ઉપર કરચલીઓ દેખાઈ અને તેની આંખોમાં આંસુ દેખાયાં, મને મારાં કહેલાં વાકયો માટે શોક થ. તુમ લેગ...' એ અધૂરું બેલી અને હું પૂરું સમજી ગયે. અમારે પક્ષ ખેંચવા મેં કહ્યું, “બેન એ તે તમને ય કયાંક અથડાવી પાડત. એ પીધેલાને એમજ થવું જોઈતું હતું.' તુમ લેગ...” જરા જોરથી તે આ વખત બેલી. તુમ લેગ...' તે ફરીથી બેલી. બેન જે થાય છે તે સારું જ થાય છે. હું અગ્નિમાં ઘી હોમવા માંડે. “તમારું દુ:ખ સમજાય તેવું છે. મેં કબૂલવા માંડ્યું. તુમ લેગ યહાંસે જાવ,” છેવટે તેણે મને પરખાવી દીધું. બેન, તમે મારાં બેન છો, હું તમારો ભાઈ છું. આપણે તે કુટુંબીજનો છીએ.” આંખમાંથી આંસુ લૂછતાં બીબીએ બારીની બહાર જોયું. પછી મને બીસ્ત્ર ઉપર બેઠેલે જોઈ તે બોલી, “ઈધર કર્યો બેઠા હૈ?' અચાનક કંઈક યાદ આવતાં વળી તેણે કહ્યું, “અંદર દવાઓ છે.’ માફ કરે.' મેં કહ્યું ને ઊઠવા માંડયું. આપ બિમાર છે?” મેં અમસ્તેજ વિનય કર્યો. “મેં નહિ ...”ફરી કરચલીઓ તેના કપાળમાં પડતી દેખાઇ; ફરી તેની ભ્રમરે ઊંચી થઇ અને ફરીથી બે ચાર આંસુ તેના ગાલ ઉપર દેખાયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36