Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 32
________________ ૪૩૬ - સુવાસ : એપ્રિલ ૧૯૪૨ સાધ્યા છે તે આ ગ્રન્થને ગુજરાતી ભાષામાં મહત્ત્વની કૃતિ તરીકે આવકારપાત્ર બનાવે છે. ઉત વિષયમાં રસ દાખવનારાઓને તે માગદર્શક થઈ પડવા સ ંભવ છે. નફાકારક હુન્નરો [ ભાગ ત્રીજો ]—સંપાદક : મૂળજી કાનડા ચાવડા, સીનુગરા, અ’જાર કચ્છ, કિંમત રૂ. ૩-૦-૦ પહેલા એ ભાગાની પેઠે આમાં પણ માથાનું તેલ, દંતમંજન, પાનને મસાલા આદિ ઉપયેાગી હુન્નરેા તેમજ ધરગથ્થુ બનાવટની માહિતી આપવામાં આવી છે. આ બેકારીના યુગમાં આમાંના કેંટલાક પ્રયાગા અનેકને માટે આવકારપાત્ર નીવડશે. એને પણવુ નહેતુ અને બીજી વાત—લેખક : શ્રો વિનાદરાય હરજીવન ભટ ( આનંદેશ ); પ્રકાશકો : સિધ ન્યુસપેપર્સ, કરાચી. કિ'મત રૂ. ૧-૮-૦ શ્રી આનંદેશની વાર્તાઓમાં લાલિત્ય, ઊમિ તે ઝણકાર વાતાવરણને, પ્રસંગને તે પાત્રને સજીવ ખનાવે છે. આ સંગ્રહમાં રજૂ થયેલી ને અગાઉ · સુવાસ ’માં પ્રગટ થઇ ચૂકેલી · એકલતાના ડામ’ નામે વાર્તાના મુખ્ય સ્ત્રીપાત્રને સમાંતર પાત્ર ગુજરાતી સાહિત્યની અન્ય કૃતિઓમાં શોધવા જએ તે। શ્રમ કદાચ નિષ્ફળ જ જાય. ‘ મહાગુજરાતે' આ કૃતિને પોતાના ભેટપુસ્તક તરીકે આપીને પેાતાના કતિ માં ઉમેરે કર્યો છે. લવ-કુશલેખિકા : સો. શ્રીમતી મજમુદાર, પ્રકાશક : લક્ષ્મી લેકટ્રીક પ્રિન્ટીંગ પ્રેસ, ભાઉ કાલેની ગલી, વડેાદરા. કિ ંમત ૦-૮-૦ શ્રી સયાળ ભાલજ્ઞાનમાળાના ૧૬૯ મા પુષ્પ તરીકે પ્રગટ થયેલા આ પુસ્તકમાં રામ–સીતાના વિશ્વવિખ્યાત પુત્રે લવ અને કુશન' ચરિત્ર સાદી, સરળ, સુવાચ્ય તે સંવાદ–પ્રધાન ભાષામાં પ્રગટ થયું છે. વાદરાની મહિલા પ્રગતિ પન્ય~ વડાદરા રાજ્યના પ્રકાશનખાતા તરફથી પ્રગટ થયેલી આ સચિત્ર પુસ્તિકામાં વર્તમાન વડાદરાની નામાંકિત નારીએ જાહેર જીવનમાં કેટલી આગળ વધી છે ને સાંસ્કારિક ક્ષેત્રમાં તેમણે કેવી પ્રગતિ સાધી છે તેની વિગતા દર્શાવવામાં આવી છે. ચાંદ્રામામા—લેખક : નાગરદાસ છે. પટેલ, સંપાદક્કા: ઈદુલાલ હ.કાઠારી અને કીર્તન લટકારી. બાલશકિત કાર્યાલય, મોડાસા ( એ. પી. રેલવે ) કિંમત-છ આના. વિમાનમાર્ગે ચન્દ્રની મુસાફરીના વાર્તા સમે રસિક પ્રસંગ યાજી તેમાં અંતગત રીતે આકર્ષક શૈલિમાં ચન્દ્રને લગતી બધી જ વિગતા ગૂંથી દેવામાં લેખક સફળ નીવડયા છે. આ રીતે વાર્તાની સાથેાસાથ જ્ઞાન ગૂંથી લેવાની પદ્ધતિ બાલસાહિત્યમાં ખૂબજ આવકારપાત્ર લેખાવી જોઇએ. જોસેફ સ્ટેલીન—લેખક : સુદર્શન. પ્રકાશક : સી. એમ. શાહ, સ્વસ્તિક છુક ડેપો, મંત્રી હાઉસ, ઓપેરા હાઉસ, મુંબઇ કિ. ૦-૪-૦ આ પુસ્તકમાં રશિયાના વર્તમાન સરમુખત્યાર સ્ટેલીનના જીવન અને કાર્યને સુંદર પરિચય કરાવવામાં આવ્યા છે. આજે રશિયા જ્યારે સ્ટેલીનની આગેવાની નીચે જર્મની સામે જીવસટોસટનુ યુદ્ધ ખેલી રહ્યું છે ત્યારે આ નાનું પુસ્તક ખૂબ જ સમયેાચિત નીવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36