Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ II પરિચયTી રાજમાર્ગ–લેખક : મહાશંકર ઇંદ્રજી દવે; પ્રકાશક : હિંમતલાલ પી. પરીખ, વઢવાણ સીટી (કાઠિયાવાડ). મૂલ્ય રૂ. ૩-૮-૦ અનેક રાષ્ટ્રિય પ્રશ્નોને વાર્તાના અખલિત પ્રવાહમાં ગુંથી લેતી ગાંધીયુગની આ નવલકથા રોચક ભાષા, પ્રાણવાન પાત્રો ને શાંત-સુવા શિથિી ગુજરાતી સમાજને પ્રેરક તેમ જ પ્રમોદક થઈ પડવા સંભવ છે. કુમારનાં સ્ત્રી રત્ન-સંપાદક : ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક; પ્રકાશક : પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા. આવૃત્તિ ત્રીજી. મૂલ્ય-કાચું પૂઠું રૂ. ૧-૪૦ પાકું પૂઠું રૂા. ૧-૮-૦ સોળ વર્ષ પૂર્વે આ પુસ્તક જયારે પહેલવહેલું પ્રજાના હાથમાં મુકાયું ત્યારે તે જે સુંદર સત્કાર પામ્યું હતું તે જ સકારને તે આજે પણ પાત્ર છે. પ્રજાજીવન વિદ્યુવેગી પરિવર્તન સાધી રહ્યું છે છતાં કલા, સંદર્ય, સ્વાર્પણ આદિ તો ગ્રન્થને દીર્ધાયુથી બનાવી શકે છે અને કુમારનાં શ્રી રત્નોને એવા જ ગ્રન્થની કટિમાં મૂકી શકાય તેમ છે. દક્ષિણાયન [ દક્ષિણ હિંદને એક પ્રવાસ ]–લેખક અને પ્રકાશક: ત્રિભુવનદાસ પુ. લુહાર ( સુંદરમ) સ્વસ્તિક સંસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ. કિંમત ૧-૧૩-૦ શ્રી. સયાજી સાહિત્યમાળાના ૨૭૬મા પુષ્પ તરીકે પ્રગટ થયેલ આ સચિત્ર ગ્રન્થ ગુજરાતના ભેગેલિક સાહિત્યમાં એક મહત્ત્વને ઉમેરે કરે છે. શ્રી સુન્દરમની સુન્દર ને પ્રાણુવાન ભાષા પ્રવાસવર્ણનમાં પણ પ્રસંગે પ્રસંગે એવી ઝળકી ઉઠે છે કે નિર્જીવ સ્થળમાં પણ ચેતન, સૌન્દર્ય અને કવિતાનું દર્શન થાય છે. પ્રઢ શિક્ષણ-લેખક અને પ્રકાશક: ઉપેન્દ્રશમ જ. ત્રિવેદી. એમ. એ., ડી. ઇડી. ( ખ્રિસ્ટલ), બાજવાડા, હનુમાનપળ, વડોદરા. કિંમત ૧-૮-૦ શ્રી સયાજી સાહિત્યમાળાના ૨૭૯ મા પુષ્પ તરીકે પ્રગટ થયેલા બસે પાનાના શિક્ષણશાસ્ત્રવિષયક આ લઘુ ગ્રન્થમાં લેખકે જે ભાવનાદષ્ટિ, જે શાસ્ત્રીય જ્ઞાન ને જે વ્યવહાર અનુભવને સુમેળ મહારાણીનું નામ કબરાદેવી હતું અને તે નાગકન્યા હતી. આ બધા પરથી એમ માનવાને કારણું મળે છે કે શકનૃપતિના વધ પછી ખેલાયલ યુધમાં રામગુપ્તની સાથે યુધિપ્રિય ધ્રુવદેવી પણ મરાણી હોય અને ચન્દ્રગુપ્ત તેના મરણમાં પોતાની મહાર કુબેરદેવીને તે ઉપનામ અહ્યું હોય. ૨૦. વિક્રમાદિત્યનું બિરુદ સાર્થક કરવાને તેણે દાનની સરિતા વહાવેલી, હ્યુએન્સગે પણ તેના અપ્રિતમ દાનની ધ લીધી છે. ૨૦ પ્રમાણે માટે જુઓ-]. B. 0, R. s. Vol XIy. ૨૮. તેના પિતાની જેમ તેને પણ સારા નું બિદ્ધ મળેલું. ૨૯. તેના સિકકાઓ પર તેને માટે સિંવિત્રિકમ, વિકમ વગેરે વિશેષણ મળી આવે છે. [ટી. આ લેખમાં શરૂઆતનાં પાનાંમાં પ્રદોષથી નાળા ને સ્થળે નાટયન, મુરારક્ષણ ને સ્થળે મુલારાણા વગેરે પાંચેક ભૂલ રહી જવા પામી છે તે તે સુધારીને વાંચવા વિનંતિ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36