Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ જીવન ઝરણ : ૪૧૫ ઘેાડી જ મિનિટ પછી એબીસીનિયન ટુકડીની પાછળ પડેલી ઇટાલિયન ટુકડી તે ઝૂપડી પાસે આવી પહોંચી, તે બાળાને આગળ ગયેલી ટુકડી વિષે માહિતી પૂછી. ખાળા થોડી પળ મૂગી રહી. પણ ઇટાલિયન સૈનિકે હાથમાં જ્યારે કારડા લીધા ત્યારે તેણે જોયુ કે પેાતાને ખેાલવું જ પડશે. પણ જો તે સાચી માહિતી આપે તે દેશદ્રોહ થાય; જો ખોટી માહિતી આપે તા સત્યના પ્રેાહ થાય તે છેતરાયલા સનિકે પાછા ફરીને આખી ઝૂંપડીને કુટુંબ સાથે સળગાવી દે. એ બંને સંયાગામાંથી બચી જવાને ખાળાએ તત્ક્ષણ છરી કાઢી ને પોતાની જીભ કાપી નાંખી. ઇટાલિયન સૈનિકના હાથમાંથી કેારડા નીચે પડી ગયા તે તેની કઠોર આંખમાંથી પણ એક અશ્રુ દ્રવ્યું. X + X એક કિલ્લાના બાંધકામ વખતે હજારા મજૂરાને કામ કરતાં નિહાળી શિવાજી મેયા, “હું કેટકેટલાંના પાલક છું, મને ધન્ય છે,” સ્વામી રામદાસના કાને આ શબ્દો પહેાંચતાં જ તે શિવાજીની સમક્ષ આવી પહોંચ્યા. તે એક મજૂરને તેમણે નજીકમાં પડેલા કાટવાળા પત્થર જાળવીને ફાડવાનું કહ્યું. ધા પડતાં જ પત્થરના બે ટુકડા થઇ ગયા ને વચમાં નાના પોલાણમાં થ ુંક પાણી ને એક જીવતા દેડકા નજરે ચેડયાં. હું શી પ્રભુની લીલા છે ! ” શિવાજીએ આશ્ચયૌદ્ગાર કાઢયેા. "" સર્વેના પાલક તો તુ છે” રામદાસે શાંતિથી કહ્યું, “ પછી પ્રભુની લીલાને કેમ આગળ .. ધરે છે? ” શિવાજીએ તત્ક્ષણુ રામદાસના ચરણમાં ઢળીને, ક્ષણભર પણ પાલકપણાના ગવ ધરવા માટે, ક્ષમા માગી. X * X મધુરાંતકમના અધ તેની આસપાસનાં અનેક ગામાને પાણી પૂરૂ પાડવા માટે વિખ્યાત છે. પણ ઓગણીસમી સદીના ઉત્તરાધ માં દર વર્ષે વર્ષાઋતુમાં તે બધ તૂટી જતા ને તેને અભેદ્ય બનાવવાના દરેક પ્રયત્ન નિષ્ફળ નીવડયા. તે અરસામાં ચેંગલપેટના કલેકટર તરીકે મી. લીયાનેલ પ્રાઇસ નિમાયા. તેમણે તે પ્રદેશની પ્રજામાં સીતાજી પ્રત્યેની અદ્દભુત કિત નિહાળીને એવુ' વ્રત લીધું કે નવી વર્ષાૠતુમાં જો મધ ન તૂટે તો પોતે સીતાજીનું મંદિર બધાવશે. સને ૧૮૮૩માં વર્ષાની સખત ઝડીએ શરૂ થઇ અને મો. પ્રાઇસતુ મન બંધ તૂટવાના ભયથી ગભરામાં ઊઠયું. તે રાત્રે, વરસતા વર્ષીદમાં બંધની - સ્થિતિ નિહાળવાને ચાયા. બંધ અખંડ હતો એટલુ જ નહિ, પણ તે અભેદ્ય પણ જણાયા. સી. આાસે જોયુ કે તેજ઼થી ઝળહળતી એ અપાર્થિવ વ્યક્તિએ એ પૂત્રનુ` રક્ષગુ કરી રહી હતી. ,};. ખીજજ દિવસથી તેમણે સીતાજીના મંદિરનું બાંધકામ હાથ ધર્યું. આજે પણ તે મદિર મી, પ્રાઇસની સ્મરણુ–નોંધ સાથે અખંડ ઊભુ` છે, × Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36