Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ દીવાદાંડી જેહાંગીર માણેકજી દેસાઈ [ ઝૂલણા છંદ]. તુજ મહીં હે હરિ ! આશ અમની ભરી,. વિનવિયે કરગરી, હાથ ઝાલે; તારનારા તમે મારનારા તમે, ધરણીધર નામ નિજનું ઉજાળો, જ્યાં જુઓ વિશ્વમાં દશ બધી દિશામાં આમની ચીસના આર્તનાદે જંગના રંગમાં, રૂધિરની ગંગમાં - જનગણે ન્હાય છે વિખવાદે. સત્ય ને શાંતિની ગત્ય બુરી બહુ * દુષ્ટના દોવ સૉળે જ ફાવે; દંભનું જોર છે, દઈને દેર છે, - કળજુગી શેર છે અત્ર હાવે. ધમના મર્મ ને કર્મની શર્મ ગઇ, ન્યાય તે ક્યાંય અદણ થાયે; લેહયુગ છે જગે, મનમગજ ધગધગે, વિકલતા રગરગે પિસી જાયે. એ હવે શું થશે? કાલ કેવી જશે . - હે પ્રભુ! હે પ્રભુ! મોત આપે છે હાય અફસ ઉદ્દષનું જેશ બહુ જ - સકળ જગમાં સુણે એ વિલાપ. તાપ સંતાપનાં અન્ન ઘનઘોર છે, . . વિજ દુષ્કાળની આંખ ઝબેક ભીષણ સંગ્રામની નોબતે ગડગડે, - આંધી સામ્રાજ્ય નિજનું જાદાખે! ગાઢ અંધારમાં એક દી બળે, એ ઉપર આશદમ જગત મારે? દીપક ઝળહળ ઝળે તિમિરને ડારતે, તે જ તું! તે જ તું 'સહુ વિચારે. આધિ ને વ્યાધિનાં વાદળાં વામતાં રે પ્રભુ! અવનીએ શાંતિ સ્થાપ! આશમીટ તુજ પરે સૈ જને માંડતા, : *** દાસના દાસનાં પાપ કાપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36