Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૪૧૬ - સુવાસ : એપ્રિલ ૧૯૪૨ પંજાબ કેશરી રાજા રણુજીતસિંહના સમયમાં પંજાબમાં સખ્ત દુકાળ પડયા ત્યારે પ્રજાવત્સલ રાજવીએ રાજ્યના સર્વ અનાજ-ભંડારા પ્રજાને માટે ખુલ્લા મૂકી દીધા. તે ભંડારીઓને એવા આદેશ કર્યો કે માગવા આવનાર દરેક પ્રજાજનને અડધા અડધા મણ અનાજ આપવું. એક સાંજે આખા દિવસના શ્રમથી કંટાળેલા ભંડારી જ્યારે વખાર બંધ કરી રહ્યો; હતો ત્યારે એક ગરીબ વૃદ્ધ ધેાખી તે તેને નાનેા કરે ત્યાં અનાજ લેવાને આવી પહેાંચ્યા. ભંડારીએ હવે સમય વીતી ગયો હાઇ ધાખીને ખીજે દિવસે આવવાની સલાહ આપી, પણ તે જ સમયે ત્યાંથી પસાર થતા એક સરદારે ભંડારીને ધેાખીની માગણી સ ંતોષવાની સુચના કરી ને ભંડારીએ તરતજ ધોખીને અડધો મણ અનાજ આપ્યું. ધોબીએ સરદારને ખીજું અડધા મણુ અપાવવાની વિનંતી કરતાં તે માગણી પણ માન્ય રખાણી. ધેખીએ મણ અનાજ મેળવ્યું તે ખર' પણ તેને ધેર ઉપાડી જવું શી રીતે તેની તે વિમાસણમાં પડયા. એટલામાંજ અશ્વ કુદાવતા સરદારે ધોબીની આ મુશ્કેલી પારખી લીધી. તેણે તરતજ એ અનાજને પોતાના અશ્વ પર લાદીને તે ધોબીના ધર પહોંચતું કર્યું.. jk સરદાર જ્યારે એ કામ પતાવીને પાછે ર્યો ત્યારે તેને માનભર સલામ કરતા એક સિપાઈને નિહાળી ધેાખીએ તેને પાછળથી પૂછ્યું- એ સરદારનું શું,નામ ? ' F “ નૃપતિ રણજીતસિંહ. ” સિપાઈએ સ્નેહભર્યાં હ્રદયે એ એ શબ્દો ઉચ્ચાર્યાં. X X X અમેરિકાના પ્રમુખજેકસને ૧૮૨૯ ના ડીસેંબરની સાતમીએ અમેરિકન કેંગ્રેસ સમક્ષ અદભુત ભાષણ કર્યા પછી પોતાના એક મિત્રને પૂછ્યું: "" ભાષણ કેવુક લાગ્યું ? ” “ એટલુ ́ સુંદર કે કોંગ્રેસના એક પણ સભ્યના મગજમાં આ ભાષણ તમે તૈયાર કર્યું... હાય એમ માનવા જેટલા અવકાશ નથી રહ્યો.’’ ke પણ એવુ' માનવાને અવકાશ તે રહ્યો છે તે ' પ્રમુખે સસ્મિત વને પૂછ્યું, “ કે અમારકાના પ્રમુખપદનુ આસન મેળવવુ અને આવું ભાષણ તૈયાર કરનાર પુરુષને દેશમાંથી શોધી કાઢવા એ બંને સંયુકત શકિત જેનામાં રહેલી હોય એ પુરુષ અભિનંદનને પાત્ર છે,’’ "" ચેકસ.’ X x × ડીઝરાયલી પોતાની પાસે કદી ધડિયાળ કે છત્રી નહોતા રાખતા તે અંગે તેમનાં વૃ પત્નીએ એક દિવસે તેમને પૂછ્યું, “દેવ, આપ બ્રિટનના મહામંત્રી છે; એટલે નોકરચાકરની સગવડતાથી ઘડિયાળ વિના તેા કદાચ ચલાવી લેવાય, પણ છત્રી વિના શી રીતે ચાલે ? ધારા કે તમે બગીચામાં એકલા ફરવા ગયા, તે વરસાદ દેર્ન માંડયા. પછી શી દશા ?'' 2) 2 “ તેવા પ્રસ ંગે, દેવીજી, ડીઝરાયલીએ સ્મિત ઝરતા મુખે કહ્યું, “હું ધીમેથી બગીચાની બહાર નીકળું, તે પછી ત્યાંથી પહેલપ્રથમ જે સુંદરી છત્રી સાથે પસાર થાય તેની સમક્ષ પહોંચી વિનાં સ્વરે કહું− સુંદરી; હું છત્રી જરા ઘેર ભૂલી ગયા છું. આપ મને ધર સુધી પહોંચવામાં ન કરચ ??–ને હજી લગી કોઇ એ વિનતિ અમાન્ય નથી કરી એટલે હું છત્રી પણુ નથી રાખતા ’? મદદ સુંદરીએ મારી --:-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat i www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36