Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ જીવન ઝરણ प्रभा સ્કોટલે’ડના ન્યાયમંત્રી લૉર્ડ ઇર્સીના ગુરુદેવ પ્રેફેસર વીલ્કી ખૂબ જ ભૂલકણા સ્વભાવના હતા. એક સમયે રસ્તામાં શિષ્યના અચાનક ભેટો થઈ જતાં તેમણે પૂછ્યું, “ તમારા ધરમાં કોઇકને તાવ આવેલ તે માટે ઘણા જ દિલગીર છું; એ તાવને કારણે ક્રાણુ તમે મરી ગયેલ કે 16 તમારા ભાઈ ? ’ tr મારા ભાઈ નહિ,” ઇર્કીએ હાટ દખાવી રાખીને કહ્યું, “એ તે હું.” k હા, હા,” ગુરુદેવે પોતના વિપુલ જ્ઞાનને પરિચય કરાવતાં કહ્યું, “હું પણ શરૂઆતથી એમજ ધારતા હતા. તે માટે ધણાજ ધણા દિલગીર છું, ’ " × X x X ઈટાલીના રાજા હુબર્ટને કં ગર્દભરાજની હરીફાઇ કરે . એવે તેા. તેમનાં મહારાણી માર્ગરેટાદેવીએ જ્યારે આંખ પર ચશ્મા ચડાવવા માંડયાં ત્યારે તેમણે કહ્યું, “આ ચશ્માથી તારા સ્વર્ગીય ચહેરાને બદસૂરત શા માટે બનાવે છે? કાઢી નાખ, ” જી, મારી આંખો નબળી છે. ચશ્મા વિના નહિ ચાલે. ', “ મારા ક’ઠ પણ કેફિલ સમા છે.” રાજાએ સ્મિતપૂર્વક કહ્યું, “ તેને સંગીત લલકાર્યાં વિના નહિ ચાલે. ’’—તે તેમણે “ હાં............થી ચલાવવા માંડયું. ke વાહ ” રાણીએ ચરમાને બાજુએ મૂકતાં કહ્યું, “ શું સુ...દર સંગીત છે ? પહેલા સ્વર સાંભળતાંજ મારી આંખા સુધરી ગઈ. હવે કેઇ દિવસ ચશ્મા ચડાવવાની જરૂર નહિં પડે.” “મારે પણ હવે કાષ્ટ દિવસે ગાવાની જરૂર નહિ પડે. '' કહીને નૃપતિએ ચશ્માને પેાતાના ખીસામાં પધરાવી દીધાં. X * × X પ્રખ્યાત આંગ્લ નાટયકાર શેરીડનની મશ્કરી કરવાને એક પ્રસંગે તેના બે મિત્રોએ એકી સાથે તેને પૂછ્યું, “ શેરીડન, ખેલ તુ મૂર્ખ કે ગધેડા ?” “ બન્ધુઓ,’” શેરીડન તે બંને મિત્રાની વચમાં પ્રવેશતાં ખાયે, “હું મૂર્ખ નથી. તેમ ગધેડા પણુ નથી. પરંતુ તે બંનેની વચ્ચે તા ચેાક્કસ છું.” X × X * ફ્રેન્ચ નૃતિ લુઇ પંદરમાના મંત્રી ઇયાનને ધરમાં નારીને વેશ ધારણ કરવાની ટેવ હતી. એક સમયે ચેંબરમાં રાજાને વિરાધી પક્ષ જીતી ગયા ને તે પક્ષને સરદાર જરૂરી કાગળા હાથ કરવાને પ્રયાનને ઘેર પહોંચ્યા. પશુધ્યાનની ખુરશીમાં એક ખૂબસૂરત યુવતીને ખેડેલી નિહાળી વિજેતા સરદારને કાગળે મેળવવાની વાતનું વિસ્મરણ થઇ ગયું અને યુવતી સાથે તે રસ અને શૃંગારની વાતે વળગ્યા. પરિણામે પેાતાના પક્ષને વ્યવસ્થિત કરવાને લુઇને એક દિવસ વધુ મળી ગયા. તેણે યાન પર પત્ર લખી જણાવ્યું કે, “ તમારા ખાનગી પહેરવેશે મારી જે સુદર સેવા બજાવી છે તે પરથી હુ તા એમ જ ઈચ્છતા થયા છું કે તમે હંમેશાં એ પહેરવેશને ધારણ કરતા રહેા. 37 X × ન્યાયાધીશ એલનબરા પ્રાન્તિક ન્યાયમંદિરાના કેટલાક કૅસેા પતાવવાને મુસાફરીએ ઊપડયા ત્યારે લેડી એલનારાએ કહ્યુ', “ હું પણ સાથે આવું તો ? '’ "6 “ સારું. તૈયાર થા, ” ન્યાયાધીશે પત્નીની ચ્છાને માન આપ્યું. ને પછી ઉમેર્યુ પરંતુ સાથે તારી પૂઠાની ખેડાળ પેટી ન લતી. ’’ r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36