________________
२८
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨ શકતું નથી અને પિતાના વિતર્કથી અજ્ઞાનવાદ જ સરલ માગ છે, મેક્ષ માર્ગ છે, તેમ માને છે અને પોતે જ્ઞાની હોવાને આગ્રહ રાખી અજ્ઞાનવાદને કલ્યાણને માર્ગ માની અભિમાનથી જ્ઞાનીના ઉપદેશને ગ્રહણ કરી શકતું નથી. તેથી મોક્ષમાર્ગથી દૂર રહે છે.
૬
૧૧.
एवं तत्काइं साहेन्ता, धम्माधम्मे अकोविया । दुक्खं ते नाइतुर्दृन्ति, सउणी पंजरं जहा ॥ २२ ॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) તર્કવડે પોતાના મતથી (૩) સિદ્ધપદને સિદ્ધ કરે છે (૪) ધર્મ અધર્મના સ્વરૂપને (૫) નહિ જાણનારા (૬) દુઃખથી મુક્ત (૭) થઈ શકતા નથી (૮) પક્ષી (૯) પાંજરાને તેડી ટી શકતા નથી (૧૦) જેમ (૧૧) અજ્ઞાનવાદીઓ,
ભાવાર્થ:-- પૂર્વોક્ત પ્રકારે પિતાના મતથી મોક્ષપદ સિદ્ધ કરનારા ધર્મ તથા અધર્મને સ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાનવાદીઓ કર્મ. બંધનને તેડી શકતા નથી. જેમ પાંજરામાં રહેલ પક્ષી પાંજરાને તેડી શકતા નથી એ જ રીતે અજ્ઞાનવાદીઓ ધર્મ તથા પાપના વિપાકને જાણતા નહિ હોવાથી સંસારરૂપી પાંજરામાંથી મુક્ત થવા સમર્થ થતા નથી,
सयं सयं पसंसंता, गरहन्ता परं वयं जे उ तत्थ વિનંતિ સંદાજે તે વિષય | ૨૩ /
શબ્દાર્થ : (૧) પોતપોતાના (૨) મતની પ્રશંસા કરતા અને (૩) પરના (૪) પ્રવચનની (૫) નિન્દા કરતા (૬) અન્યતીથીઓ (૭) પિતાના મતની સ્થાપના અને પરમતનું ખંડન કરનાર અન્યતીથીઓ (૮) પોતાની વિદ્વતા પ્રગટ કરે છે (૯) સંસારમાં (૧૦) અતિ દઢપણે બંધાયેલ છે.
ભાવાર્થ – પિત પિતાના મતની પ્રશંસા અને અન્યના મતની પ્રરુપણાની નિન્દા કરનારા અન્યતીથીઓ પોતાના મતની