Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust
View full book text
________________
૩૯૦
સુત્ર કૃતાંગ સૂત્ર અ૰ ૧૫૦ ૧
૩
x
अभविसु पुरा धीरा, आगमिस्सावि सुव्वता ।
દ
છ
.
'
૧,
૧.
दुन्निबोहस्स मग्गस्स, अंत पाउकरा तिने ॥
ત્તિનિ ।।
શબ્દા : (૧) ધીર પુરુષો જે (૨) ભૂતકાળમાં (૩) થયા હતા (૪) ભવિષ્ય કાળમાં (૫) સુત્રત પુરુષા થશે (૬) કઠિનતાથી દુઃખે પ્રાપ્ત થાય તેવા (૭) સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ (૮) માથી (૯) સંસારના અંતને (૧૦) પામ્યા અને પામશે (૧૧) આ માગને પ્રગટ કરીને.
ભાવાર્થ:- ભૂતકાળમાં ઘણા વીર પુરુષા થઈ ગયા ભવિષ્યકાળમાં પણ મહાન સુત્રત પુરુષો ઘણા થશે. વતમાનકાળે મહાવિદેહુ ક્ષેત્રમાં મહાન પુરુષો વિદ્યમાન છે તે બધા કઠિનતાથી, દુઃખથી પ્રાપ્ત થવા ચાગ્ય સમ્યગ્દન, ચારિત્ર તપ રૂપ નિરારભ નિષરિગ્રહી અનુષ્ઠાનેા સંયમનું યથાતથ્ય આરાધન કરીને મેાક્ષમાગ ને પ્રગટ કરી ( જ્ઞાન દર્શીન ચારિત્ર તરૂપ મેાક્ષમાર્ગ) ઘણા મહાન પુરુષા સંસાર સાગરના પારને પામીને મેાક્ષને પામ્યા. સિદ્ધગતિને પામ્યા, વમાને પામે છે તે ભવિષ્યમાં પણ સયમ આરાધનરૂપ જ્ઞાન દર્શન ચારિત્રના આરાધનથી જ ઘણા જીવા મેક્ષ ગતિને પ્રાપ્ત કરશે સ` દુઃખાના અંત કરશે તેમ હું કહું છું.
અધ્યયન પંદરમું સમાપ્ત.

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428