Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust

View full book text
Previous | Next

Page 423
________________ ૩૯૨ સૂત્ર કતાંગ સૂત્ર અ. ૧૬ઃ ઉ૦ ૧ કરી પંડિત વીર્યમાં પ્રવૃત્ત બની અપ્રમાદ ભાવે સંયમ પાલન કરવું. નવમાં અધ્યયનમાં શાક્ત ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મોનું યથાવતું પાલન કરતા થકાં છે સંસારમાંથી યુક્ત થઈ સિદ્ધગતિને પ્રાપ્ત કરી શકે છે. દેશમાં અધ્યયનમાં સંપૂર્ણ સમાધિયુક્ત પુરુષ મોક્ષનું ભાજન બની શકે છે. અગિયારમાં અધ્યયનમાં સમ્યગ દર્શન, જ્ઞાન તથા ચારિત્ર રૂ૫ ઉત્તમ માર્ગને પ્રાપ્ત થયેલ સાધક સર્વ કલેશને નાશ કરે છે. બારમાં અધ્યયનમાં અન્ય તીથીઓના દર્શનેના ગુણ દેષના વિચારથી તેઓના સાવલ અનુષ્ઠાને સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરનારા જાણી તેમાં શ્રદ્ધા નહિ કરતા સ્વસમયમાં સ્થિર થઈ શકાય છે. તેમાં અધ્યયનમાં શિષ્યના ગુણદોષને જાણવાવાળા વર્તમાને તે સાધક સદ્ગુણનું ભાજન બની શકે છે. ચૌદમાં અધ્યયનમાં પ્રશસ્ત ભાવથી જેનું હદય વાસિત થયેલ હોય છે એ સાધક આશાન્તિ રહિત બને છે. પંદરમાં અધ્યયનમાં શાક્ત ચારિત્રનું પાલન કરનાર ભિક્ષુ બને છે. જેમાં અર્થો એકત્ર કરેલ હોય તેને ગાથા કહેવાય છે. પંદર અધ્યયનમાં બતાવેલ સર્વ અર્થોને એકત્ર કરી સોળમાં અધ્યયનમાં બતાવેલ છે તેથી ગાથા અધ્યયન કહેલ છે. સાધુ ધમ છે તે આરંભ અને પરિગ્રહ રહિત છે. સાધુ ધર્મમાં આરંભને સ્થાન નથી. પરંતુ ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ બતાવેલ છે તેનું યથાતથ્ય પાલન કરવાનું હોય છે તે હવે બતાવે છે કે ભિક્ષુ શ્રમણ માહણ કેને કહી શકાય. ૧૦ अहाह भगवं एवं से दंते दविए वोसट्टकाएत्ति बच्चे माहणेत्ति वा १ समणेति वा २ भिक्खूत्ति वा ३ णिगंथेत्ति वा ४ पडिआह भंते ! कहं नु दंते दविए वोसट्टकाएत्ति

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428