Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust

View full book text
Previous | Next

Page 424
________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦૧૬ ૩૦ ૧ बच्चे माहणेति वा समणेति वा भिक्खुत्ति वा णिग्गंथेत्ति ૨૧ ૨૨ ૨૩ १७ ૩૮ १९ २० वा ? तं नो बूहि महामुनी ! ॥ इतिविरए सव्वपावकम्मे हिं २८ २५ દ ૨૭ ૨૮ २९ पिज्जदोसकलह • अग्भकखाण० पेसुन्न० परपरिवाय० मायामोस० मिच्छादंसण सल्लविरए सहिए ૩૨ 33 ૩૪ ૩૧ ૩૬ ૩૭ अरतिरति० ૩૮ * * ૪૨ ૪૩ .. rr ૪૬ rv ૪. सलिए सयाजए णो कुज्झे णो माणी माहणेत्ति बच्चे ॥ १॥ .. 39 ૩૯૨ હ શબ્દા : (૧) પશ્ચાત્ (ર) ભગવાન્ (૩) એ (૪) તે (૫) જિતેન્દ્રિય (૬) મેાક્ષાથી (૭) કાયા (૮) વાસરાવી દીધેલ (૯) કહેલ (૧૦) માહણ (૧૧). શ્રમણ (૧૨). સાધુ (૧૩) નિન્ગ (૧૪) કહા (૧૫) ભગવાન (૧૬) કેવા (૧૭) અમાને (૧૮) કહેા (૧૯) મહામુણિ (૨૦) એવા (૨૧) વિરક્ત (રર) સ (૨૩) પાપકમ (૨૪) રાગ (૨૫) દ્વેષ (૨૬) કલેશ (૨૭) અભ્યાખ્યાન આળ (૨૮) ચાડી (ર૯) વાદવિવાદ (૩૦) અતિ (૭૧) રતિ (૩૨) માયાકપટ (૩૩) જુઠે (૩૪) મિથ્યા (૩૫) દર્શીન (૩૬) શલ્ય (૩૭) વિરક્ત (૩૮) સમિતિયુક્ત (૩૯) જ્ઞાનયુક્ત (૪૦) સદ્દા (૪૧) યત્નાવત (૪૨) નહિ (૪૩) ક્રોધ (૪૪) માન (૪૫) ન કરે (૪૬) માહણ (૪૭) એવા (૪૮) કહ્યા. ભાવાર્થ:- શ્રી શ્રમણ ભગવાન્ મહાવીરસ્વામીએ દેવા તથા મનુષ્યાની સભામાં ઉપદેશ આપેલ છે કે જે પુરુષ ઈન્દ્રિયાનું દમન કરનાર, માક્ષના અભિલાષી તથા શરીર મમત્વના ત્યાગ કરનાર સાષકને માહણુ, શ્રમણ, ભિક્ષુ, તથા નિગ્રન્થ કહેવાય. ત્યારે શિષ્યે પ્રશ્ન કરેલ કે અહેા પૂજ્ય ? એ ચારે નામવાળા સાધકાના ગુણા મને ભિન્ન ભિન્ન કહી બતાવા કૃપા કરી એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવેલ છે કે રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, પૈશુન્ય—ચાડી, પરપરિવાદ, નિંદા ( અન્યના દોષો પ્રગટ કરવા ) અતિ, રિત, માયા, જુઠ, તથા મિથ્યાદર્શન શલ્ય આદિ દોષોથી નિવૃત્ત, સમિતિયુક્ત, જ્ઞાનાદિમુક્ત, સદાયભાવંત, અશ્વેષી તથા અભિમાન રહિત સાધુને માહણુ કહેવાય.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428