Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust

View full book text
Previous | Next

Page 426
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૬ ઉ૦ ૧ ૧૭ ૧૮ ૧ जोगसुद्धादाणे उवहिए ठिअप्पा संखाए परदत्तभोई भिक्खूत्ति वच्चे ॥३॥ | શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત ગુણે સહિત (૨) સાધુ (૩) અભિમાન રહિત (૪) વિનયવાન (૫) નમ્રતાવાળા (૬) જિતેન્દ્રિય (૭) મુક્તિ ગમન યોગ્ય (૮) શરીર મમત્વ રહિત (૯) સહન કરનાર (૧૦) વિવિધ પ્રકારના (૧૧) પરીષહ ઉપસર્ગ (૧૨) અધ્યાત્મયોગી (૧૩) શુદ્ધ (૧૪) ચારિત્રવાન (૧૫) ઉપગવંત (૧૬) મોક્ષમાર્ગમાં સ્થિત (૧૭) સંસારને અસાર જાણનાર (૧૮) અન્યને આપેલ નિર્દોષ આહાર (૧૯) ભોગવનાર (૨૦) ભિક્ષુ (૨૧) કહેવાય. | ભાવાર્થ – પૂર્વોકત સર્વ ગુણે સહિત માહણના શ્રમણના જે જે ગુણે કહ્યા તે સર્વ ગુણે સહિત અભિમાન રહિત, વિનયવાન, નમ્રતાવાળા, જિતેન્દ્રિય, મુક્તિગમન મેગ્ય, શરીર મમત્વ રહિત વિવિધ પ્રકારના પરીષહ-ઉપસર્ગોને સમભાવે સહન કરનાર અધ્યાત્મ ગના પ્રભાવથી નિર્મળ શુદ્ધ ચારિત્રવાન શરીર ગારથી રહિત, ચાગ્નિ પાલનમાં ઉપયોગવંત, મેક્ષ માર્ગમાં સ્થિત, સંસારને અસાર જાણનાર અન્યથી પ્રાપ્ત થયેલ નિર્દોષ આહારને ભેગવનાર એવા આચારવાળા સાધુને ભિક્ષુ કહેવાય. एथवि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिन्नसाए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते विऊ दुहओवि सोयपलिच्छिन्ने णो प्रयासकारलाभट्ठी धम्मट्टी धम्मविऊ णियोगपडिवन्ने समियं चरे दंते दविए वोसट्टकाए निगंथेसि बच्चे ॥४॥ से एवमेव जाणह जमहं भयंतारो तिबेमि ॥ इति सोलसमं गाहानामज्झयणं समत्तं ॥ पढमो सुअक्खंधो કરનારો છે શબ્દાર્થ ઃ (૧) પૂર્વોક્ત ગુણે સહિત (૨) નિગ્રંથ (૩) રાગદ્વેષ રહિત (૪) આત્માને (૫) એકાકી જાણનાર (૬) જ્ઞાની (૭) આશ્રવ નિરોધક (૮)

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428