________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૮ ઉ૦ ૧
૨૪૩ કર્મને વીર્ય કહે છે. જ્યારે કોઈ કર્મના ત્યાગરૂપ નિવૃત્તિ (વસ્વભાવમાં પ્રવૃત્ત હાય) ને વીર્ય કહે છે. વર્યાન્તરાયના ક્ષેપશમથી ઉત્પન્ન થયેલ વીર્ય જીવનું રવભાવિક વીર્ય જાણવું. આઠ પ્રકારના કર્મોને પણ વીર્ય કહેવાય છે. ઔદયિક ભાવથી ઉત્પન્ન કર્મના ઉદયથી ઉત્પન્ન બાલવીર્ય કહેવાય છે. એ સકર્મક વીય કહેવાય છે. ચારિત્ર મેહનીયના ઉપશમ કે પશમથી ઉત્પન્ન નિર્મલ ચારિત્રને પણ વીર્ય કહેવાય છે. તેને પંડિત વીર્ય કહેવાય છે. ઘણા પ્રકારની ક્રિયાઓમાં ઉત્સાહ તથા બલસાથે પ્રવૃત્ત મનુષ્યને જોઈ લેકે કહે છે કે આ પુરુષ વીર્ય સમ્પન્ન છે, વીર્યંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્યવાળાને લે કે બલવંત કહે છે, સકર્મક વીર્ય સર્વ સંસારી જીવોને હોય છે અને અકર્મક વીર્ય તે કઈ કઈ સંસારભાવોથી નિવૃત્ત, આરંભ પરિગ્રહથી નિવૃત્ત અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તારૂપ સ્વભાવમાં પ્રવૃત્ત કેઈ વિરલ આત્મામાં હોય છે.
पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं । तभावादेसओ वावि, बालं पंडियमेव वा ॥३॥
શબ્દાર્થ : (૧) પ્રમાદને (૨) કર્મ (૩) કહેલ છે (૪) અપ્રમાદને (૫) અકર્મ (૬) કહેલ છે (૭) એ બંનેની સત્તાથી (૮) બાલવીર્ય (૯) પંડિતવીર્ય હોય છે.
ભાવાર્થ – શ્રી તીર્થંકર દેવોએ પ્રાદને કર્મ કહેલ છે. અપ્રમાદને અકર્મ કહેલ છે. પ્રમાદી નું બાલવીય કહેવાય છે, અપ્રમાદી નું પંડિત વીર્ય કહેવાય છે, પ્રાણુ વગે જેના દ્વારા ઉત્તમ અનુષ્ઠાનથી રહિત બને એને પ્રમાદ કહેવાય, મઘ, વિષય, - કષાય, નિદ્રા અને ચારિત્રને દૂષિત કરે તેવી વિકથા એ પાંચ કર્મના કારણ રૂપ પ્રમાદને કર્મ કહેલ છે, અપ્રમાદને અકર્મ કહેવાને