________________
२६
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૦ ઉ૦ ૧
શબ્દાર્થ ઃ (૧) અસત્ય (૨) ન (૩) બેલે અસત્ય વચનના ત્યાગથી (૪) મુનિ (૫) સર્વત માર્ગમાં ચાલનારા આત્માથી (૬) સપૂર્ણ ભાવ (૭) અથવા મોક્ષ કહેલ છે (૮) સમાધિ (૯) મુનિ સ્વયં અસત્ય (૧૦) નહિ (૧૧) બોલે અન્ય પાસે પણ તે (૧૨) દેનું સેવન (૧૩) કરાવે નહિ (૧૪) તે દે સેવન કરનારને (૧૫) અનુમોદન આપે નહિ.
ભાવાર્થ:- મોગામી સાધુ અસત્ય ન બેલે. કારણ કે અસત્ય આદિ સર્વ વ્રતના દોષથી નિવૃત્ત થવું તે જ મોક્ષરૂપ સમાધિનું સંપૂર્ણ કારણ છે. તેથી સાધુ સ્વયં મૃષા ન બોલે, અન્ય પાસે મૃષા ન બેલા, મૃષા બોલનારને અનુદાન આપે નહિ અને સર્વ વતન દેને ત્યાગી સંયમ પાલન કરે.
सुद्धे सिया जाए न दुसएज्जा, अमुच्छिए ण य अज्झोववन्ने । धितिम विमुक्के ण य पूयणट्टी, न सिलोचगामी य परिचएज्जा
રા શબ્દાર્થ : (૧) દેષ રહિત શુદ્ધ આહાર (૨) પ્રાપ્ત થયે (૩) યાચનાથી રાગદ્વેષ કરી (૪) આહારને દૂષિત ન કરે (૫) અમેચ્છિત રહે (૬) આહારમાં આસક્ત ન બને (૭) ધૌર્યવાન બની (૮) પરિગ્રહથી વિમુક્ત (૯) પૂજાને અથ ન બને તથા (૧૦) કીર્તિની કામના ન કરે (૧૧) સંયમ પાલન કરે.
ભાવાર્થ- ઉદગમનાદિ ષહિત યાચનાથી મેળવેલ શુદ્ધ આહારમાં રાગદ્વેષ કરી આહારને દૂષિત ન કરે તથા આહારમાં મૂછિત ન બને તેમ જ વારંવાર આહારનો અભિલાષી ન બને સાધુ. ધીરજવાન બની સંયમ નિર્વાહ માટે આહાર કરે અને બાહા તથા આત્યંતર પરિગ્રહથી મુક્ત બની પોતાની પૂજા પ્રશંસા તથા કીર્તિની અભિલાષા ન રાખે પરંતુ ઉપગવંત બની આત્મકલ્યાણના કારણે શુદ્ધ સંયમનું પાલન કરે.