Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust

View full book text
Previous | Next

Page 408
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૫ શબ્દા : (૧) પ્રાણીઓ (૫) ધ છે. (૬) સાધુઓને (૭) (૧૦) એમાં (૧૧) શુદ્ધ (૧૨) ભાવના રાખે. 9 કરે (૪) એવા સ્વરૂપને (૯) જાણી ભાવાર્થ:- કોઈ પણ પ્રાણીઓની સાથે વૈર વિરાધ કરે નહિ, એ સાધુના ધમ છે, સાધુએએ જગતના સ્વરૂપને જાણીને જીવાને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે અને આરંભ છે તે વૈર ખધનનું કારણ અને સસાર પરિભ્રમણના દુ:ખાનું કારણ જાણીને સવ'જીવાની સાથ મૈત્રી ભાવનારૂપ શુદ્ધ ધમની ભાવના રાખતા થકાં સજીવાની સાથે મૈત્રીભાવ રાખીને મારભથી દૂર રહીને સંયમનું પાલન કરવું એ જ આત્મકલ્યાણના સાચા માર્ગ છે અને એ જ સાધુ ષમ છે. 2 भावणाजोगसुद्धा, जले णावा व आहिया । ९ ૧૦ ૩૧ ૧૨ नावा व तीरसंपन्ना, सव्वदुक्खा तिउ ||५|| G શબ્દા ઃ (૧) ભાવના રૂપી (ર) યાગથી (ક) શુદ્ધ આત્માવાળા પુરુષને (૪) પાણીમાં (૫) નાવસમાન (૬) કથા છે (૭) નાવા (૮) તીરને (૯) પ્રાપ્ત કરી સ્થિર થાય છે (૧૦) એમ શુદ્ધાત્મા પુરુષ (૧૧) સર્વાં દુ:ખાથી (૧૨) મુક્ત થાય છે. ભાવાઃ- પચીસ પ્રકારની તથા ખાર પ્રકારની ભાવના યુક્ત જેને આત્મા શુદ્ધ થયેલ છે એવા સાધુ પુરુષોને જલમાં નાવ સમાન કહ્યા છે. એટલે સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવાને આધારરૂપ કહ્યા છે. જેમ નાવા તીરને પ્રાપ્ત થતા નાવા પ્રવૃત્તિથી મુક્ત થઇ સ્થિર થાય છે એવા પ્રકારે જેના આત્મા આરંભ પરિગ્રહથી મુક્ત થઇ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ સંયમ આરાધનથી

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428