________________
૩૦૦
સૂત્ર કૃતગિ સૂત્ર અ૦ ૧૧ ઉ. ૧
ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામી પિતાના પ્રિય શિષ્ય શ્રી જબૂસ્વામીને કહે છે કે તમને કેઈ દેવતા અગર મનુષ્ય મોક્ષમાર્ગ સંબંધમાં પૂછે તે તેને હું હવે પછી કહી બતાવું છું એ સમ્યગ મા કહી બતાવ. જે સારરૂપ માર્ગને મારા વડે સાંભળો.
अणुपुव्वेण महाघोरं, कासवेण पवेइयं । जमादाय इओ पुव्वं, समुदं ववहारिणो ॥५॥
શબ્દાર્થ : (૧) અનુક્રમે કહું છું (૨) અતિ કઠિન માર્ગ (૩) કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ (2) કહેલ (૫) ભાર્ગને ગ્રહણ કરી (૬) પૂર્વે એટલે ભૂતકાળમાં(૭) જેમ વ્યાપારીઓ વહાણ રૂપ સાધનથી સમુદ્રને પાર કરે છે, તેમ ઘણું છે (૮) સંસાર સમુદ્રને તરી ગયા છે.
ભાવાર્થ- શ્રી સુધસ્વામી પિતાના પ્રિય શિષ્ય જન્યૂ સ્વામી આદિ શિષ્ય ને કહે છે કે ભગવાન મહાવીરસવામીએ કહેલા મોક્ષમાર્ગને હું તમને ક્રમશ બનાવું છું. તેને તમે સાંભળો, જેમ વ્યાપાર કરનાર વેપારી લેક વહાણરૂપ સાધનથી સમુદ્રને પાર કરે છે એટલે સમુદ્ર તરીને પિતાના ધારેલા સ્થળને પ્રાપ્ત કરે છે. એ રાતે શ્રી તીર્થકર દેનાએ કહેલ મોક્ષમાર્ગનો આશ્રય લઈ ભૂતકાળમાં ઘણા એ આ સંસારસાગરને પાર કરેલ છે. તરી ગયા છે અને પિતાના ધારેલ સ્થળ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરેલ છે. એ પાંચમી ગતિ પ્રાપ્ત કરવામાં પ્રથ. મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વની જરૂર હોય છે. તેથી તેને પ્રાપ્ત કરવા સદ્દગુરુને આશ્રય લેવો પડે છે. જ્યાં સુધી અનંતાનુબંધીના ચાર કષા નો ઉદય હોય ત્યાં સુધી જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. તેને પશમ અથવા ક્ષય અથવા ઉપશમ કરવાથી તથા C ગ્યાત્વ મોહનીય આદિ ત્રણ પ્રકૃતિનો ક્ષય ક્ષયોપશમ કે ઉપશમ (ાત પ્રકૃતિને મેહનીયન) કરવાથી સમ્યકત્વની