________________
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ઉ. ૧
૨૫૫ આત્માઓએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે શુદ્ધ આચાર, વ્યવહાર, વિચારે અને સત્યની જરૂર ગણવી.
जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परकंत, अफलं होइ सव्वसो ॥२३॥
શબ્દાર્થ ઃ (૧) જે પુરુષ (૨) ધર્મના સ્વરૂપના જાણનાર (૩) મહા ભાગ્યવાન (૪) વીર પુરુષ હોય (૫) સમ્યફ દૃષ્ટિ હોય (૬) સંયમ વ્રત, તપ આદિ (૭) તેઓને (૮) ઉદ્યમ (૯) કર્મબંધનોમાં અફલ (૧૦) હેાય છે (૧૧) સર્વ
ભાવાર્થ- જે પુરુષ તત્વના સ્વરૂપને જાણકાર–ધર્મના રહસ્યને જાણનાર હોય, પૂજનીય હાય આઠ કર્મોને ક્ષય કરવા સમર્થ વીર હોય અને સમદષ્ટિ હોય તેના સંયમ, તપ આદિ સર્વ ધર્મક્રિયાઓ નિદાનરહિત શુદ્ધ નિર્મલ અને કર્મના નાશ માટે હેય છે, મોક્ષને માટે હોય છે, સમ્યક્ત્વદષ્ટિની થેડી પણ ધર્મક્રિયા કર્મક્ષય કરવા અર્થે જ-નિજરના અર્થે જ હોય છે, સંસાર પરિભ્રમણને ઘટાડનાર અને સદ્ગતિ તથા મોક્ષના કારણ માટે જ હોય છે.
तेसिपि तवो ण सुद्धो, निक्खता जे महाकुला । जन्ने वन्ने वियाणंति, न सिलोगं पवेजए ॥२४॥
શબ્દાર્થ ઃ (૧) મોટા કુળના પુરુષો (૨) પ્રવજ્યા ગ્રહણ કરી (૩) પૂજા સત્કાર માટે (૩) તપ કરે (૪) તેને (૫) શુદ્ધ (૬) નથી (૭) કોઈ લેકે (૮) જાણે નહિ (૯) પ્રશંસા (૧૦) કરે (૧૧) નહિ.
ભાવાર્થ- જે સાધકો મોટા કુળમાં–ઊચ્ચ કુળમાં ઉત્પન્ન થઈ પ્રવજ્યા ગ્રહણ કરી પોતાની પૂજા કરાવા અથવા સત્કાર પામવા