________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ૦ ૨
૧૧૭
માતા
રાગવાળા અલ્પ પરાક્રમી ગુરુકમી સાધક પ્રત્રજ્યાને છેડીને પિતા આદિમાં મેાહિત બની ગૃહસ્થવાસમાં ઘરે ચાલ્યા જાય છે અને માનવભવને નિરક બનાવે છે.
૪
૨.
3
जहा रुक्खं वणे जायं, मालुया पडिबंधई ।
૭
૧૦
.
९
एवं णं पडिबंधंति, णातओ असमाहिणा ।। १० ।।
શબ્દા : (૧) જેમ (૨) વનમાં (૩) ઉત્પન્ન (૪) વૃક્ષને (૫) લતા (૬) બાંધી લે છે (૭) એવા પ્રકારે (૮) જ્ઞાતિજના (૯) અસમાધિાદ્રારા (૧૦) બાંધી લે છે.
ભાવાઃ- જેમ
જંગલમાં-વનમાં ઉત્પન્ન વૃક્ષને લતા ચાતરફ વી'ટાઇ બાંધી લે છે. એવી રીતથી સાધુને જ્ઞાતિજના અસમાધિદ્વારા મેહપાસથી બાંધી લે છે. આવા પ્રકારે સંસારી જીવા સાધુને સંયમથી પતિત કરવામાં સહાયક બને છે. પરિવાર વંગ મિત્ર નહીં પરંતુ શત્રુનું કાય કરે છે અને પેાતાને તથા સાધુને બન્નેને દુર્ગતિ પ્રાપ્ત કરવામાં સહાયક થાય છે,
૧
२
५
विबद्धो नातिसंगेहिं, हत्थी वा वी नवग्गहे ।
૩
દ
७
पिट्ठतो परिसम्पन्ति, सुग गो व्व अदूरए ॥ ११ ॥
શબ્દા : (૧) અંધાયેલ સાધુની (ર) માતાપિતા આદિ સ્વજન (૩) અનુકૂળ સંબંધ દ્વારા (૪) હાથીની સમાન અનુકૂળ (૫) નવીન ગ્રહણ કરેલ (૬) નવી વિયાણેલ ગાય (૭) જેમ વાછરૂની પાસે જ રહે છે (૮) પાછળ પાછળ સ્વજન વર્ગ (૯) આચરણ કરે છે.
ભાવાઃ- જે સાધુ માતાપિતા આદિ સ્વજનવગ ના મેહમાં પડી પ્રત્રયાને છોડી ઘરે ચાલ્યા જાય છે. તેના પરિવાર વર્ગ નવીન