________________
૧૮૬
સત્ર કૃતંગ સત્ર અ૦ ૫ ૧૦ ૧
(૭) રવભાવવાળા નારકીને (૮) બેડીમાં (૯) નાંખે છે (૧૦) દેહને (૧૧) કાપે છે (૧૨) મસ્તકમાં (૧૩) છિદ્ધ કરી (૧૪) પીડા આપે છે.
ભાવાર્થ – નારકીના જીના રહેવાના સ્થાને પ્રાયઃ સદા સંપૂર્ણ ગરમ રહે છે, આ સ્થાને નિધત્ત, નિકાચિત આદિ તીવ્રકર્મો દ્વારા નારકીને ને પ્રાપ્ત થાય છે, આ સ્થાનને સ્વભાવ નારકી જીને અત્યન્ત દુખ રૂપ હોય છે, તેમ જ આ સ્થાનમાં પરમા - પામીઓ નારકી જીવોના શરીરને બેડીમાં નાંખી શસ્ત્ર કરી તેડી મરડી, મસ્તકમાં છિદ્ર પાડી નારકીઓને પીડા આપે છે.
छिदति बालस्म खुरेण नक्कं, उठेवि छिंदंति दुवेवि कण्णो। जिन्भं विणिकस्म विहत्थिमित्तं, तिवाहिं सलाहि
sfબતાવચંત્તિ રા
શબ્દાર્થ : (૧) છેદે છે (૨) અજ્ઞાની નારકીજીવોની (૩) નાસિકાને (૪) અસ્ત્રાથી (૫) હોઠ (૬) બંને (૭) કાન (2) કાપલે છે (૯) જીભ (૧૦) વેંતભર (૧૧) બહારકાઠી (૧૨) તીર્ણ (૧૩) શલથી વીંધીને (૧૪) દુઃખ આપે છે.
ભાવાર્થ – પધામી-નરકપાલ નિર્વિવેકી નારકી ની તીણ અસ્ત્રાથી નાસિકા, બંને હોઠ તથા બંને કાનને કાપી લે છે અને જીભને વેંત જેટલી બહાર કાઢી તીણ શૂલથી વીંધીને નાર. કીઓને દુઃખ આપે છે
ते तिप्पमाणा तलसंपुडंग, राइंदियं तत्थ थणंति बाला । गलंति ते मोणिअयमसं, पजोइया खारपडद्धियंगा ॥२३॥
.