________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ } ૬૦ ૧
से भूपणे अणि अचारी, ओहंतरे घारे अनंतचक्खू |
૧૦
૧૧
१२
अन्तरं तपति सूरए वा, वइरोयणिंदे व तमं पगासे ||६||
૨૦૮
શબ્દા : (૧) ભગવાન્ મહાવીર સ્વામી (૨) અનંતજ્ઞાની અપ્રતિબદ્ધ વિહારી (૪) સ`સાર સાગરને તરનારા (૫) ધીરજવાન બુદ્ધિમાન (૬) કેવળજ્ઞાની (૭) સર્વાંથી વિશેષજ્ઞાની (૮) જેમ સૂ` સÖથી (૯) વધારે તપે છે (૧૦) જેમ અગ્નિ (૧૧) અંધકારનો નાશ કરે છે (૧૨) પદાર્થાને પ્રકાશિત કરનાર.
ભાવાઃ- ભગવાન્ મહાવીર સ્વામી અનંતજ્ઞાની, ઇચ્છાનુસાર વિચરનાર, સંસારસાગરને પાર કરવામાં સમથ, પરીષહ-ઉપસગેનિ સભ્યભાવે સહન કરવાવાળા,કેવળજ્ઞાની ભગવાન્ સમસ્ત જગતમાં સથી વિશેષ જ્ઞાની જેમ સૂ` સથી વધારે તપે છે તેમ ભગવાન સથી વધારે જ્ઞાની હતા, જેમ અગ્નિ અંધકારના નાશ કરી પ્રકાશ કરે છે, એવી રીતે ભગવાન્ અજ્ઞાનને દૂર કરી પદાર્થોના યથા સ્વરૂપને પ્રકાશિત કરનારા જગતના હિતને માટે ઉપદેશ આપતા હતા.
५
૩
.
२
9
9
अणुस्तरं धम्ममिण जिणाणं, णेया मुणी कासव आपन्ने ।
૭
૧૧
૧૩
१२
१०
९
૧૪
इंदेव देवाण महाणुभावे, सहसणेता दिवि णं विसिद्धे ||७||
શબ્દા : શીઘ્ર બુદ્ધિમાન (૨) કાશ્યપ ગોત્રી (૩) મુનિશ્રી વમાન સ્વામી (૪) ઋષભઆદિ જિનવરા (૫) એ સ સ ધર્મોમાં પ્રધાન એવા (૬) ઉત્તમ (૭) ધના (૮) નેતા જેમ (૯) સ્વ` લેાકમાં (૧૦) હજારા દેવતાઓમાં (૧૧) શ્ચંદ્ર અધિક (૧૨) પ્રભાવશાળી (૧૩) દેવતાઓમાં પ્રધાન છે એમ ભગવાન શ્રી મહાવીર સ્વામી જગમાં સર્વાંથી (૧૪) શ્રેષ્ઠ હતા.
ભાવાર્થ:- શીઘ્ર બુદ્ધિવાળા કાશ્યપગેાત્રી ભગવાન્ મુનિશ્રી મહાવીર સ્વામી તથા ઋષભાદિ જિનવરાએ બધા તીર્થંકરા ઉત્તમ ધર્મના નેતા હતા, સ્વર્ગલાકમાં સ` દેવતાઓમાં ઈંદ્ર જેમ શ્રેષ્ઠ છે,