________________
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧ ઉ૦ ૪
-
૪૫
सपरिग्गहा य सारंभा, इहमेगेसि-माहियं । अपरिग्गहा अणारंभा, भिक्खू ताणं परिव्वए ॥ ३ ॥
શબ્દાર્થ : (૧) પરિગ્રહ રાખવાવાળા તથા (૨) આરંભ કરવાવાળા પણ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે (૩) એમ મેક્ષ વિષયમાં (૪) કેાઈ (૫) કહે છે પરંતુ (૬) પરિગ્રહ તથા (૭) આરંભ રહિત પુરષના (૮) ભાવભિક્ષુ (૯) શરણમાં (૧૦) જાય. | ભાવાર્થ- કેઈ અન્યતીથી કહે છે કે પરિગ્રહ રાખવાવાળા તથા આરંભ કરવાવાળા જ પણ મોક્ષમાં જાય છે, પરંતુ ભવભિક્ષુએ તે પરિગ્રહ રહિત, તથા આરંભ રહિતના શરણમાં જવું તે જ આત્મકલ્યાણને હેતુ જાણ પરતીથીઓનું કહેવું અસત્ય જાણવું. કોઈ એમ પણ કહે છે કે શિર તથા મૂછ મુંડાવાની કઈ જરૂર નથી. કેવલ ગુરુની કૃપાથી જ પરમ અક્ષરની પ્રાપ્તિ અથવા દીક્ષાની પ્રાપ્તિ થઈ શકે છે. આ વચને બધા આસક્ત પુરુષનાં છે એમ જાણી તેને સંગ નહિ કરે એ આત્માથીએ ઉપગ રાખ. આરંભ અને પરિગ્રહને જન્મ મરણરૂપ સંસાર વૃદ્ધિના હેતુ જાણું સાધકે આરંભ પરિગ્રહથી દૂર રહેવું
.. कडेसु घासमेसेजा, विऊ दत्तेसणं चरे । अगिद्धो विप्पमुक्को अ, ओमाणं परिवजए ॥ ४ ॥
| શબ્દાર્થ : (૧) ગૃહસ્થોએ પિતાના માટે બનાવેલ આહારમાંથી (૨) વિદ્વાન મુનિ (૩) આહારની (૪) ગષણું કરે (૫) ગૃહસ્થોએ દીધેલ આહાર (૬) લેવાને ઇચ્છે એ રીતે (૭) આસકિત રહિત તથા (૮) રાગદ્વેષ વર્જિત બની કેઈ અન્યનું (૯) અપમાન (૧૦) ન કરે.
ભાવાર્થ – વિદ્વાન સાધુ અન્ય દ્વારા બનાવેલ એટલે, ગૃહસ્થાએ પિતાના માટે બનાવેલ આહારમાંથી દેષ રહિત આહારની