________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૨ ૨૦૦
___ एवं कामेसणं विऊ अज सुए पयहेज संथवं । - ૮ ૧ ૧૧ ૧૦ ૧૨
૧૩ ૧૪ कामी कामे ण कामए लद्धवावि अलद्ध कण्हुई ॥ ६ ॥
| શબ્દાર્થ : (૧) ઉપરોકત (૨) કામગ ગષક (૩) નિપુણ પુરુષ (૪) આજે અથવા (૫) કાલે (૬) છોડીશ (0) કામગ કલ્યાણના ઇચ્છુક (૮) કામી પુરુષે (૯) કામભોગની (૧૦) ઈચ્છા (૧૧) નહિ કરવી (૧૨) પ્રાપ્તબેગો (૧૩) નહિ મળવા સમાન (૧૪) જાણે * ભાવાર્થ – કામગોની ગવેષણ કરવામાં નિપુણ પુરુષ કામ ભેગેને આજે છેડીશ અથવા આવતી કાલે કામગને ત્યાગ કરીશ એમ ખાલી મને રથ કરતે હોય છે, પણ આસક્ત પુરુષ કામ ભેગેને છોડી શક્તો નથી. પરંતુ કામ જન્મ, જરા, મરણ આદિ દુ:ખોની વૃદ્ધિના કરવાનારા છે. એમ જાણુને આત્માના કલ્યાણ ઇચ્છુક પુરુષે કામગોની ઈચછાને કરવી નહિ અને પ્રાપ્ત થતાં કામભેગોને અપ્રાપ્ત સમાન માની તેને ત્યાગ કર. તે ત્યાગ આત્માના શ્રેયનું કારણ સમજવું.
.. मा पच्छ असाहुया भवे अच्चेही अणुसास अपगं । अहियं च असाहु सोयती, से थणति परिदेवती बहु ॥ ७ ॥
| શબ્દાર્થ : (૧) પશ્ચાત (૨) અસાધુપણુ (૩) ન (4) હોય (૫) પિતાના આત્માને અલગ રાખવા (૬) દુર્ગતિમાં જવું ન પડે વિષયસેવનથી (૭) શિક્ષા આપો (૮) અસંયમી જી (૯) અતિ (૧૦) શોક કરે છે (૧૧) પીડાય છે (૧૨) રૂદન કરે છે (૧૩) અતિ. - ' ભાવાર્થ – અસંચમી જીએ-મનુષ્યએ પિતાના મૃત્યકાળ પશ્ચાત દુર્ગતિમાં જઈ દુઃખે ન ભોગવવાં પડે તથા પિતામાં અસાધુતા પ્રાપ્ત ન થાય તે માટે પિતાના આત્માને વિષય સેવનથી અલગ