________________
સત્ર કૃતાંગ સત્ર અ ર ઉ૦ ૩
ભાવાર્થ - જ્યારે જીવોને અસાતા વેદનીય આદિ કઈ પ્રકારનાં દુઃખ આવે છે. તે દુઃખો સ્વયં એકલાને જ ભોગવવાં પડે છે. તથા કેઈ ઉપક્રમથી આયુષ્યને ક્ષય થતાં-મૃત્યુ ઉપસ્થિત થતાં જીવ એકલાને જ પલેકમાં જવું પડે છે, જીવનું હરકેઈ ગતિમાં ઉત્પન્ન થવું પણ એકલાને જ હોય છે, ત્યારે કેઈ સાથી હોતું નથી, રેગ સમયે, કેઇપણ જાતના કષ્ટ સમયે, અથવા મૃત્યુ સમયે, કઈ ધન, સ્વજન શરણ થવા સમર્થ થતાં નથી એમ જાણી વિદ્વાન પુરુષો કઈ અન્યને સ્વજને અગર પરિગ્રહને શરણરૂપ માનતા નથી જીવ એકલે દુઃખ ભેગવે છે, એકલાં જન્મ લે છે, એકલો મરણ પામે છે, એકલો પરલેકમાં જાય છે એમ જાણી આરંભથી નિવૃત્ત થવું તે આત્મ શ્રેયનું કારણ જાણવું.
सव्वे सयकम्मकपिया, अवियत्तेण दुहेण पाणिणो । हिंडंति भयाउला सढा, जाइजरा मरणेहिऽभिदुता ॥ १८ ॥
શબ્દાર્થ : (૧) સર્વ પ્રાણીઓ (૨) પિતા પોતાનાં () કરેલ કર્મોથી અલગ અલગ અવસ્થાઓથી યુકત છે અને સર્વ (૪) અલક્ષિત (૫) દુઃખોથી (૬) જો દુ:ખી રહેલ છે (૭) વારંવાર સંસારચક્રમાં (૮) ભયથી આકુળ (૯) શઠ છે (૧૦) જન્મ જરા મરણથી પીડિત (૧૧) બ્રમણ કરે છે.
| ભાવાર્થ- સંસારના ઉદરરૂપી આવાસમાં નિવાસ કરવાવાળા સર્વ પ્રાણીઓ સંસારમાં પર્યટન કરતા થકા સ્વયં કરેલાં જ્ઞાનાવરણીય આદિ અષ્ટકર્મના પ્રભાવથી સૂક્ષમ, બાદર, પયસ, અપતિ, એકેન્દ્રિયાદિ અવસ્થાઓ કર્માનુસાર પ્રાપ્ત કરે છે અને એ અવસ્થાઓમાં અલક્ષિત દુઃખથી દુઃખી હોય છે અને અહટ યંત્રની માફક વારંવાર નિઓમાં ભ્રમણ કરતા જન્મ, જરા, મરણથી પીડિત અને ભયથી વ્યાકુલ રહેલા શઠ પ્રાણીઓ વારંવાર સંસાર ચકમાં પરિભ્રમણ કરે