Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ધન્ય છે શય્યભવસૂરિ મહારાજાને કે જે મેટા બ્રાહ્મણ પંડિત હોવા છતાં માત્ર જિનમતિને જોતાં જ પ્રતિબંધ પામી પ્રભવસ્વામિ પાસે પ્રવજ્યા સ્વીકારી તેઓના ચૌદપૂર્વધર પટ્ટધર બન્યા ! (૧૯) ધન્ય છે દુર્બલિકા પુણ્યમિત્રના સ્વાધ્યાય રસને કે જે રોજ એકપાત્રુ ભરી ઘી વાપરવા છતાં સ્વાધ્યાયના ભારે પરિશ્રમના કારણે દુબળા રહેતા ! (૨૦) ધન્ય છે સ્થૂલભદ્ર સ્વામિને કે જેઓ કશ્યા વેશ્યાની ચિત્રશાલામાં ચોમાસું રહી રેજ ષટરસ ભેજન કરવા છતાં જરાયે વિકારી ન બન્યા ! (૨૧) ધન્ય છે બાલ વજકુમારને કે જેને જન્મતાં જ દક્ષાની ધૂન લાગી અને તેની ખાતર લાગટ છ-છ મહિના સુધી રડીને પણ પિતાનું પ્રિય પ્રાપ્ત કર્યું ! (૨૨) ધન્ય છે હરિભદ્રસૂરિજી મહારાજાને કે જેઓએ પિતાના દીક્ષાજીવન દરમ્યાન ૧૪૪૪ ગ્રંથરત્નની અદ્દભુત રચના કરી શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો. ! (૨૩) ધન્ય છે હીરસૂરિજી મહારાજાને કે જેઓએ મહા હિંસક એવા મુસલમાન બાદશાહ અકબરને પ્રતિબંધ કરી છ-છ મહિના સુધી સમસ્ત દેશમાં અહિંસાને ઝંડો ફરમાવ્યું! (૨૪) ધન્ય છે જગશ્ચંદ્રસૂરિ મહારાજાને કે જેઓએ યાવ જજીવ આયંબિલ કરવાની પ્રતિજ્ઞા કરી અને તેના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30