________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ધન્ય છે શય્યભવસૂરિ મહારાજાને કે જે મેટા
બ્રાહ્મણ પંડિત હોવા છતાં માત્ર જિનમતિને જોતાં જ પ્રતિબંધ પામી પ્રભવસ્વામિ પાસે પ્રવજ્યા સ્વીકારી
તેઓના ચૌદપૂર્વધર પટ્ટધર બન્યા ! (૧૯) ધન્ય છે દુર્બલિકા પુણ્યમિત્રના સ્વાધ્યાય રસને કે
જે રોજ એકપાત્રુ ભરી ઘી વાપરવા છતાં સ્વાધ્યાયના
ભારે પરિશ્રમના કારણે દુબળા રહેતા ! (૨૦) ધન્ય છે સ્થૂલભદ્ર સ્વામિને કે જેઓ કશ્યા વેશ્યાની
ચિત્રશાલામાં ચોમાસું રહી રેજ ષટરસ ભેજન
કરવા છતાં જરાયે વિકારી ન બન્યા ! (૨૧) ધન્ય છે બાલ વજકુમારને કે જેને જન્મતાં જ દક્ષાની
ધૂન લાગી અને તેની ખાતર લાગટ છ-છ મહિના
સુધી રડીને પણ પિતાનું પ્રિય પ્રાપ્ત કર્યું ! (૨૨) ધન્ય છે હરિભદ્રસૂરિજી મહારાજાને કે જેઓએ પિતાના
દીક્ષાજીવન દરમ્યાન ૧૪૪૪ ગ્રંથરત્નની અદ્દભુત
રચના કરી શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો. ! (૨૩) ધન્ય છે હીરસૂરિજી મહારાજાને કે જેઓએ મહા
હિંસક એવા મુસલમાન બાદશાહ અકબરને પ્રતિબંધ કરી છ-છ મહિના સુધી સમસ્ત દેશમાં અહિંસાને
ઝંડો ફરમાવ્યું! (૨૪) ધન્ય છે જગશ્ચંદ્રસૂરિ મહારાજાને કે જેઓએ યાવ
જજીવ આયંબિલ કરવાની પ્રતિજ્ઞા કરી અને તેના
For Private and Personal Use Only