________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨) ધન્ય છે તે નરવીરેને કે જેઓએ ધનને ધૂળ સમાન
માની સાત ક્ષેત્રોમાં તેને સદ્વ્યય કર્યો! (૩) ધન્ય છે તે સાવિક નરવીરેને કે જેઓએ સુદુર્જય
એવી પિતાની પાંચે ઈન્દ્રિયને વશ કરી! ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓએ વાસના વિકારોને
જરાયે વશ થયા વિના તેને વિનાશ કર્યો! (૬૪) ધન્ય છે તે ચતુર્વિધ સંઘને કે જેને શુદ્ધ દેવ ગુરૂ
ધર્મ ઉપર પૂર્ણ બહુમાન હોય અને નિષ્કામ ભાવથી
શુદ્ધ દેવગુરૂ ધર્મની સેવામાં સદા તત્પર હોય ! (૫૫) ધન્ય છે તે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓને જે નિત્ય
જિનેશ્વરદેવના પ્રવચનની અને તીર્થની ઉન્નતિ કરે છે! (૨૬) ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ ભવભયથી ભાગી
ભગવાન જિનેશ્વરદેવના શરણમાં ગયા ! (૨૭) ધન્ય છે તે નર નારીઓને કે જેઓને ભવ અને
ભવના ભાગે પ્રત્યે દીલમાં પૂર્ણ અભાવ છે અને જિનેશ્વર દેવ અને તેઓના વચન પ્રત્યે દીલમાં
પૂર્ણ ભાવ (સદ્ભાવ) છે ! (૬૮) ત્રણ ભુવનમાં તે ભવ્ય જીને ધન્ય છે કે જેઓ
સર્વથા કામ ભેગોથી સદા સર્વથા વિરક્ત બનેલા છે! (૬૯) તે ભવ્ય જીવોને ધન્ય છે કે જેઓને જિન અને - જિનવચન ઉપર અવિહડ રાગ છે! (૭૦) ધન્ય છે તે સાધુ-સાધ્વી ભગવંતેને કે જેઓ જિના
જ્ઞાનું શુદ્ધ અને સંપૂર્ણ પાલન કરી રહ્યા છે!
For Private and Personal Use Only