Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ (૧૩૧) તે નરાત્તમાને ધન્ય છે કે જેએ ત્રતમાં, શીલમાં, સમક્તિમાં અને સયમમાં ખૂબજ દઢ છે ! (૧૩૨) જે મહાપુરુષો પ્રાણુના સંકટમાં પણુ જરાયે મનથી, નતથી, શીલથી, સમ્યકત્વથી અને સયમથી ચલિત નથી બન્યા તેને કોટિશ ધન્યવાદ ! (૧૩૩) જે પુણ્યાત્માઓને જિનપ્રિય હાય, જિનવચનપ્રિય હાય, જિનાજ્ઞાપ્રિય હાય, મેક્ષ અને માક્ષમાગ ખૂબ પ્રિય હાય તેને સદા ધન્ય છે ! (૧૩૪) જે શ્રાવકશિશમણુઓએ સાત ક્ષેત્રોની ભકિતમાં પોતાનું તમામ તન મન ધન ખચી નાંખ્યું. તેને ધન્ય છે! (૧૩૫) જે સાત્ત્વિક પુરુષોએ પાતાના પ્રાણના ભેગે પણ ખીજા જીવેાના પ્રાણાની રક્ષા કરી તેઓને ધન્ય છે ! (૧૩૬) મૃત્યુના મુખમાં જતા પ્રાણીઆને મચાવ્યા તેવા દયાળુ પુરુષોને ધન્ય છે ! (૧૩૭) મરતા જીવાને નવકારમંત્ર સ`ભળાવ્યે તેઓને પણ ધન્ય છે ! (૧૩૮) તે સજ્જનાને ધન્ય છે કે જે બીજાએના સુખે સુખી, દુઃખે દુઃખી થાય છે ! (૧૩૯) જે ઉત્તમ પુરુષો સુખમાં લીન થતા નથી અને દુઃખમાં દૌન ખનતા નથી તેઓને ધન્ય છે ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30