________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
(૧૧૫) તે આસન્ન ભવ્યજીવાને ધન્ય છે કે જેઓનુ` ચેવિસેકલાક મન જિનેશ્વર દેવાના શ્રુતધમ અને ચારિત્ર ધર્મમાં લીન છે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬) તે મહાપુરુષોને ધન્ય છે કે જેઓ ચેવિસે કલાક જિનેશ્વરદેવાનુ ધ્યાન ધરે છે!
(૧૧૭ ચેાવિસે કલાક જિનેશ્વરદેવાના નામના પવિત્રતમ જાપ જપતા હાય તેવા જિન
સતત અજપાજાપ
ભકતાને ધન્ય છે !
(૧૧૮) જિનેશ્વર દેવા અને જિનેશ્વર દેવાના ધર્મના ખૂબ મહિમા વધારી રહ્યા હાય તેવા શાસન-ભકતાને ધન્ય છે!
(૧૧૯) ત્રણ ભુવનમાં જે ભવ્યાત્માએ નિમતિ-શાસ્રમતિ વાળા હાય તેને સદા ધન્ય છે !
(૧૨૦) જે ઉત્તમ આત્માએ દેવ ગુરૂ ધર્મની સેવામાં જરાયે પ્રમાદ કરતા ન હાય તેને સદા ધન્ય છે ! (૧૨૧) જેઓની જિન ભકિત, ગુરૂ ભકિત, આગમ ભકિત, સાધર્મિક ભકિત, સંધ ભકિત સર્વોત્કૃષ્ટ હાય તેઓને ધન્ય છે !
(૧૨૨) જે ઉત્તમ આત્માઓમાં દાન, શીલ, તપ, ભાવ, સવેગ, વૈરાગ્ય, કમનિરા, અભિગ્રહા, સમતા, ક્ષમા, દયા, સત્ય, શૌચ, સયમ, વિનય, વિવેક, પાપાકારાદ્ધિ ગુણે સશ્રેષ્ઠ હાય તેને ધન્ય છે !
For Private and Personal Use Only