Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) જે સાધુ-સાધ્ધ ભગવંતેમાં વિનય, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વૈયાવચ્ચ વગેરે ગુણે હેય તેઓને સદા ધન્ય છે ! (૧૦૮) જે બહુશ્રુત મહાપુરુષોએ પંચાંગી આગની ઉત્તમ રચના કરી તેઓને ધન્ય છે! (૧૯) તે મહાપુરુષોને ધન્ય છે કે જેઓએ પિતાના પ્રાણના ભાગે પણ જિનમંદિર અને જિનમૂર્તિઓની - રક્ષા કરી! (૧૧૦) તે નરવીને ધન્ય છે કે જેઓએ પિતાના પ્રાણના | ભેગે પણ સંઘ અને શાસનની રક્ષા કરી ! (૧૧૧) તે સાત્વિક પુરૂષને ધન્ય છે કે જેઓએ પિતાના પ્રાણનું બલિદાન આપી જિનાગની અને શત્રુ જ્યાદિની તીર્થોની રક્ષા કરી! (૧૧૨) તે સાત્વિક શિરોમણિ મહાપુરુષને ધન્ય છે કે જેઓએ સાધવીએ અને સતીઓના શીલની રક્ષા પિતાના પ્રાણની બાજી લગાવીને પણ કરી! (૧૧૩) તે પુરુષસિંહને કેટિશઃ ધન્યવાદ છે કે જેઓએ જિનશાસનના શત્રુઓને પ્રતિકાર પિતાના પ્રાણના ભેગે પણ કર્યો ! (૧૧૪) તે શ્રાવકસિંહોને ધન્ય છે કે જેઓએ પોતાના પ્રાણના ભેગે પણ દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની રક્ષા કરી! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30