Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ (૦) જે સાધુ-સાધ્વી ભગવંતે નિત્ય નિરંતર ધર્મધ્યાન" શુકલધ્યાન ધ્યાવે છે તેઓને ધન્ય છે! (૧) રોજ મોટેભાગે જે સાધુ-સાધ્વી ભગવંતે કાઉસ્સગ ધ્યાનમાં રહેતા હોય તેઓને ધન્ય છે! (૨) અનુકૂલ કે પ્રતિકૃતિ ઘર ઉપસર્ગોને સમતાભાવે અદીન મનથી સહન કરતા હોય તેવા સાધુ-સાધ્વી ભગવંતને સદા ધન્ય છે! (૯૩) સર્વત્ર સમચિત્તને ધારણ કરતા સાધુ સાધ્વી ભગ વતને ધન્ય છે! (૯૪) જે સાધુ-સાધ્વી ભગવંતેને કેઈપણ વસ્તુ ઉપર રાગ નથી, છેષ નથી, મેહ નથી, તેવા સાધુઠ શ્રમણ શમણુઓને સદા ધન્ય છે! (લ્પ) જ્ઞાનદષ્ટિવાળા, તવદષ્ટિવાળા ગુણદ્રષ્ટિવાળા સાધુ સાધ્વી ભગવંતને સદા ધન્ય છે ! (૬) જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને ધારણ કરનાર સાધુ–સાવી ભગવંતને ધન્ય છે! (૭) જે સાધુ-સાધ્વી ભગવંતે મન વચન કાયાથી પિતાના ગુરૂ મહારાજને અનુકૂલ બનીને પ્રસન્નચિત્ત ખડે પગે ગુરૂનું વિનય–વૈયાવચ્ચ કરતા હોય તેઓને ધન્ય છે! (૯૮) તે સુગુરૂઓને ધન્ય છે કે જેઓ અપ્રમત્તભાવે જ સાધુસાધ્વીના ગચ્છને સાયણ-વાયણ–યણપડિચેયણા કરી રહ્યા છે! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30