________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) ધન્ય છે બાહુ અને સુબાહુ મહામુનિઓને કે જેઓ
રાજવૈભવને ત્યાગ કરી દીક્ષા લઈ રોજ પાંચ
પાંચસે સાધુઓની વીલ્લાસથી વૈયાવચ્ચ કરતા હતા ! (૧૦૦) ધન્ય છે વૈયાવચી નંદીસેન મહામુનિને કે જેઓ
નિત્ય છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હોવા છતાં પ્લાન
સાધુનીએ વૈયાવચ્ચનું જેઓને મહાન વ્રત હતું ! (૧૦૧) તે મહાપુરુષને ધન્ય છે કે જેઓએ રાજસભામાં
જઈ વાદમાં મેટા પરવાદીઓને જીતી લઈ જૈન
શાસનને વિજ્યવજ ફરમાવ્યું (૧૦૨) તે શ્રમસિંહાને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઇ
પાદદિગમન, ઈગીની કે ભક્તપરિજ્ઞા અનશન કરી
દેહને ત્યાગ કર્યો! (૧૦૩) તે શ્રમણ-શ્રમણીઓને ધન્ય છે કે જેઓએ દીક્ષા
લઈ કાયાની માયા મૂકી વિકૃષ્ટ તપ કરી કરીને કાયા,
કર્મો અને કષાયેને કુશ કરી નાંખ્યા ! (૧૦૪) તે શ્રમણસિંહાને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ
તુરત જાવાજજીવ માટે છયે વિગઈઓને ત્યાગ કર્યો! (૧૫) તે સાધુ-સાધવી ભગવંતને ધન્ય છે કે જેઓએ
દીક્ષા લઈ તુરત જાવજ જીવ માટે આયંબિલ કરવાને
ઘોર અભિગ્રહુ કર્યો! (૧૬) જે શ્રમસિંહ નિત્ય નવા નવા દ્રવ્ય ક્ષેત્ર કાળ
ભાવના ઘોર અભિગ્રહ ધારણ કરતા હોય તેઓને
ધન્ય છે !
For Private and Personal Use Only