Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાણથી માંડી પાંચસે ધનુષ્ય પ્રમાણુ જિનપ્રતિમાઓ ભરાવી તેઓને ધન્ય છે ! (૧૫૮) જે મહાશ્રાવકે એ નાનામાં નાના ઘર દહેરાસરથી માંડી વિશાળકાય શિલ્પમય ૮૪ મંડપ યુકત દહેરા સરે બંધાવ્યાં તેઓને ધન્ય છે ! (૧૫૯) જે શ્રાવકોએ જિનમંદિરના જિર્ણોદ્ધાર કર્યા કરાવરાવ્યા તેઓને સદા ધન્ય છે ! (૧૬) જે મહાનશ્રાવકોએ શત્રુજ્યાદિ તીર્થોના ઉદ્ધારે કર્યા–કરાવરાવ્યા તેઓને સદા ધન્ય છે! (૧૧) જે શ્રાવક-શ્રાવિકાઓએ એકથી માંડી લાખે ાન ભંડારે બનાવ્યા–બનાવરાવ્યા તેઓને ધન્ય છે ! (૧૨) જે શ્રાવકશિરોમણિઓએ સેનાની શાહીથી, ચાંદીની શાહીથી આગ લખાવ્યાં તેઓને ધન્ય છે! ( ૧૩) જેઓએ આગની પૂજા–દર્શનવંદન-સત્કાર સન્માન-તુતિ કરી તેઓને સદા ધન્ય છે ! (૧૬૪) જેઓ વિધિપૂર્વક આગમભણ્યા-બીજાઓને ભણાવ્યા, ભણતાને સહાય કરી તેઓને સદા ધન્ય છે ! (૧૫) જેઓએ બધા આગમોના ભવ્ય વરઘડા કાઢી જિનાગને મહિમા વધાર્યો તેઓને સદા ધન્ય છે! (૧૬) જેઓએ આગમને સુરક્ષિત રાખવા સ્ટીલનાં, ચાંદીનાં, લાકડાનાં કબાટે સંઘને ભેટ આપ્યાં તેઓને ધન્ય છે ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30