________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૮.
(૧૭૫) જેઓને જિનભકિતને ગુરૂભકિતને, જિનવાણીને
સંયમ ધર્મને, શીવરમણને ભારે રંગ લાગ્યું હોય.
તેઓને સદા ધન્ય છે ! (૧૭૬) ત્રણભુવનમાં જે પુણ્યાત્માઓને જિનભકિત, ગુરૂ
ભકિત, આગમ ભક્તિ, સંઘભક્તિ, સાધર્મિક ભક્તિ, દાન, શીલ, તપ, જપ, પપકાર વગેરેનું ભારે.
વ્યસન હોય તેઓને ધન્ય છે ! (૧૭૭) તે શ્રમણસિંહને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ
જિનક૫ ભિક્ષુની બાર પ્રતિમાઓ અને યથાલન્દિક
કલ્પને વહન કર્યો ! (૧૮) તે શ્રમણરત્નને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ
સંપૂર્ણ ચૌદપૂર્વ, દશપૂર્વ, નવપૂર્વ યાવત એક પૂર્વ સંપૂર્ણ ભણ્યા અને બીજા યેય શ્રમણોને તે પૂર્વેની
ભવ્ય વાચનાઓ આપી ! (૧૭૮) તે પુણ્ય શ્રમને ધન્ય છે કે જેઓને રીક્ષામાં.
કેવળજ્ઞાનાદિ લબ્ધિઓ ઉત્પન્ન થઈ ! (૧૮૦) એવિસે કલાક જ્યણા પૂર્વક જીવન જીવતા શ્રમણ
શ્રમણ ભગવંતેને સદા ધન્ય છે ! (૧૧) જે સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓએ સિદ્ધગિરિની.
નવ્વાણુ યાત્રા અને ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રાઓ વિધિપૂર્વક ઉલ્લાસ-ઉમંગથી કરી તેઓને ધન્ય છે :
(સમાપ્ત)
For Private and Personal Use Only