Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/020771/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુકૃત અનુમોદના લેખકે — સ્વ. પરમારાધ્યપાદ વિશાલગચ્છાધિપતિ સિદ્ધાંતમાધિ શ્રીમદ્ આચાય ભગવતશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક તપેાનિધિ આચાર્ય દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. મુનિરાજશ્રી ધમ ગુસવિજયજી મહારાજ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશક : શ્રી પ્રેમસૂરીશ્ર્વરજી જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ ‘પુનિત' અ’ગલા ન'. ૯ સ્મૃતિકુંજ કાલાની નવરંગપુરા, અમદાવાદ. ૯ પ્રથમ સંસ્કરણ નલ : ૧૦૦ ૦ વિ. સ. ૨૦૩૪, મૌન એકાદશી મૂલ્ય ઃ રૂા. ૦-૮૦ પૈસા (સવ` હક્ક સંસ્થાને સ્વાધીન ) For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir a n શ્રી પ્રેમસૂરીશ્વરજી જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના માનવંતા કાયમી સભ્યોની શુભ નામાવલી ૧ વનમાલાબેન રમણલાલ વેવલાવાળા પ્રાણદાતા. ૨ એક મુમુક્ષુ સદ્ગૃહસ્થ, શાંતાકુઝ-શ્રુત પ્રચારક ૩ શાન્તિલાલ ભોગીલાલ શાહ, માલેગામ, ૪ કાન્તિલાલ ચીમનલાલ કેલસાવાળા, અમદાવાદ , , ૫ કીતકરભાઈ ચુનીલાલ શાહ, અમદાવાદ ) ૬ નવરંગપુરા થતાં, મૂર્તિ સંઘ અમદાવાદ , ૭ શાન્તિલાલ ખેતશી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ , ૮ ફકીરચંદજી મેતીલાલજી પિરવાલ, રતલામ , ૯ રતનબેન પારેખ, રતલામ , , ૧૦ બાષભદેવ કેશરીમલજી જૈન પેઢી » ) છે ૧૧ ભભુતમલજી જુહારમલજી, SevમળJodhasan , ૧૨ પ્રકાશચન્દ્ર પોરવાડ, 082177 gyanmandir@kobatirth.org (સર્વ હક્ક પ્રકાશન સંસ્થા ટ્રસ્ટને સ્વાધીન) મુદ્રક - કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ મંગલ મુદ્રણાલય રતનપળ, ફતેહભાઈની હવેલી, અમદાવાદ, For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકૃત અનુમોદનાને મહિમા સુકૃત અનમેદના સઘળા ધર્મોનું મૂળ છે. સકલ શાસ્ત્રોનું રહસ્ય છે. જેઓ સુકૃત અનુમોદના કરતા નથી તિએ ધર્મના પથ પર આવેલા જ નથી. સુકૃત અનુદ– નાનું મૂળ સુકૃતને દઢ રાગ છે. સુકૃતના દઢ રાગ વગર સાચી સુકૃત અનુદના થઈ શકતી નથી. સર્વજ્ઞ શતક ગ્રંથમાં લખ્યું છે કે-કરણ-કારણનુમોદનાસુ તિરુશ્વપિ અનમેદનૈવ પ્રધાન ! સુકૃત જાતે કરવું, પ્રેરણ–ઉપદેશથી બીજા પાસે સુકૃત કરાવવું અને સુકૃત કરનાર-કરાવનારની અનુમોદના કરવી આ કરણ કરાવણ અને અનુમોદનામાં અનુદના જ પ્રધાન (મુખ્ય) છે, કેમ કે તે જ ધર્મસ્ય મૂળ કારણું! જાતે સુકૃત કરવાનું તે કદાચ કઈ લેભલાલચભયથી-શરમથી પણ થાય, સુકત કરાવવાનું પણ કદાચ લેકરંજન, માન-સન્માન-પ્રસિદ્ધિ ખાતર થાય, પણ સુકૃતની અનુમોદના તે હૃદયમાં પૂર્ણ સુકૃતને રાગ-બહુમાન હેય તે જ થાય. તેથી સુકૃત અનુદના એકાંતે ધર્મ છે. સુકૃત અનુમોદના જેણે કરી તેણે નિશ્ચિત ધર્મ કર્યો. કરણકરાવણમાં તે ધર્મ થાય કે ન પણ થાય-નિશ્ચિત નહિ. આ સુકૃત અનુદના હર્ષમૂલક છે. સુકૃત કરવાને ઉત્સાહ-ઉમંગાત્મક છે. પિતાનું કે બીજાઓનું સુકૃત જોઈ, સાંભળી સંભાળી દીલમાં આનંદ-આનંદ વ્યાપી જ તેનું નામ છે સુકૃત-અનુમોદના. આ સુકૃત અનુદના સિદ્ધિની સીડી છે. સઘળા યે ધર્મોની આધારશીલા છે. સકલ ધર્મોની For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનેતા છે. સકલ સુકૃતેની કમાણું કરવાનું શ્રેષ્ઠ કિમી છે સિદ્ધિને સરળ-સૂક્ષમ અને શુદ્ધ શ્રેષ્ઠ માર્ગ છે. સુકૃત અનુમોદના મનને ધર્મ છે. માત્ર મન દ્વારા થતી સાધનાનું મહત્વ ઘણું છે. ભલે જગત આ સુકૃત. અનુદનાના ધર્મને ન જોઈ શકે, કે ન જાણી શકે પણું. આ ગુપ્ત મંત્ર જેવી આરાધનાનું મહત્વ ખૂબજ છે. સિદ્ધિ વધૂની શ્રેષ્ઠ દૂતિ હોય તે આ સુકૃત અનુમોદના છે. દુષ્ક પ્રત્યેની અત્યંત દુર્ગછામાંથી આ સુકૃતની. અનમેદનાને જન્મ થાય છે. દુષ્કૃત્યો પ્રત્યેને અત્યંત દ્વેષજ સુકૃત પ્રત્યેને અત્યંત રાગ-પ્રેમ-પક્ષપાત ઉત્પન્ન કરે છે. જેમ જેમ દુષ્કૃત્ય પ્રત્યે દ્વેષ વધતું જાય તેમ તેમ સુકૃત. પ્રત્યેને રાગ પણ વધતું જાય છે. જ્યાં દુષ્કૃત્ય પ્રતિ. પૂર્ણ પ ત્યાં સુકૃત પ્રતિ પૂર્ણ રાગ. બસ આટલું સિદ્ધ થયું તે સમજવું કે સિદ્ધિગતિ હવે દૂર નથી. સિદ્ધિ વધૂને સમાગમ શીવ્ર થયે સમજો. આ નાના કદવાળા પુસ્તકને જન્મ સુકૃતની રેજ અનુમોદના કરતાં-કરતાં જ થયે છે. એક ધન્ય દિવસે મને સુકૃતની અનમેદના કરતાં કરતાં વિચાર આવ્યું કે હે જીવી તું તે રોજ સુકૃતની અનુમોદના કરી આત્માનંદ લૂટે છે, પણ શાસ્ત્ર જ્ઞાન વિનાના કે સ્વયં અનુપ્રેક્ષા કરવામાં અક્ષમ એવા મુમુક્ષુ જીને પણ આ સુતની અનુમોદના કરવાને મહાન લાભ મળે માટે તું આ સુકૃત-અનુમોદનાને શબ્દ દેહ આપે છે? બસ આ ભવ્ય ભાવના આવતાં જ આ પુસ્તક લખવાનું શરૂ કર્યું અને દેવ ગુરૂની કૃપાથી ત્રણેક દિવસમાં પુસ્તક લખાઈને તૈયાર પણ થઈ ગયું. For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ભુવન ભાનુસૂરીશ્વરજી સદ્ગુરૂભ્યા. નમઃ (૧) શીવનગર દકિ અનંત ઉપકારી તીથ કરવાને ધન્ય છે કે જેઓ સર્વથા કૃતકૃત્ય હૈાવા છતાં સત્ત્વહિતાય આનિર્વાણુ રાજ એ પ્રહર ભવ્ય દેશના આપી ભવ્યજીવે પર અનંત અનંત ઉપકારની વર્ષો વર્ષોવી ! (૨) ધન્ય છે અન તાન'ત સિદ્ધભગવતાને કે જેઓએ સકલ કૈાદિ સંગના ત્યાગ કરી અષ્ટ કર્મોના બંધન તેડી શાશ્વત સુખ અને આનદને પ્રાપ્ત કર્યાં, ! (૩) ધન્ય છે આચાય ભગવાને કે જેઓ સ્વયં પચા ચારનું નિર્મળ પાલન કરે છે અને જગતમાં પચા ચારની પ્રભાવના કરી જિન શાસનના ગૌરવને વધારે છે! (૪) ધન્ય છે ઉપાધ્યાય ભગવતાને કે જેએ જડમતિ જેવા શિષ્યાને પણ શ્રુતરૂપી રત્નાનુ દાન દઈ મેાક્ષ દાનના અધિકારી બનાવે છે! (પ) ધન્ય છે પાંચમા પદે બિરાજમાન સાધુ ભગવાને કે જેએ નિરંતર નિર્વાણ યેાગેાની સાધનામાં મગ્ન રહી મેાક્ષ માના પથિકાને સહાય કરે છે! (૬) ધન્ય છે. ગૌતમાર્કિંગગણધર ભગવ ંતાને કે જેઓએ તીથકર ભગવતાના શ્રીમુખે ત્રિપટ્ટીનું શ્રવણ કરી દિવ્ય દ્વાદશાંગીની અંતર્મુહૂત'માં શ્રેષ્ઠ રચના કરી ! For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય છે ધન્ના અણગારને કે જેઓએ ભર યૌવનમાં બત્રીસ કરોડ સૌનેયા અને બત્રીસ દેવાંગના જેવી યુવાન સ્ત્રીઓને ત્યાગ કરી ભગવાન મહાવીરના ચરણ કમળમાં જીવનનું સમર્પણ કરી અંદગી. પર્યત છઠ્ઠના પારણે આયંબિલની ઉગ્ર તપશ્ચર્યા કરી! (૮) ધન્ય છે શાલીભદ્ર મહામુનિને કે જેને કુલની. સુકોમળ શય્યા પણ ખૂચતી તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ અંતે વૈભારગિરિની ધગધગતી. શીલા પર સુઈને પાદપદગમન અનશન કર્યું ! (૯) ધન્ય છે સવાતિ અને નક્ષત્ર મહાસાત્વિક ગુરૂભક્તોને કે જેઓ ગુરૂ ભગવાન મહાવીર ખાતર ગોશાલાની તેજલેશ્યાના શિકાર બની તુરત બારમા સ્વર્ગના મેરા મહેમાન બન્યા (૧૦) ધન્ય છે પરમ સેભાગી લેહાર્ય મહામુનિને કે જેણે રિજ ગુરૂ ભગવાન મહાવીર માટે ઉચિત આહાર– પાણી વહેરી લાવી ભાવથી ભગવાનની ભક્તિ કરી ! (૧૧) ધન્ય છે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કે જેઓએ મહાન સામ્રાજ્યને ત્યાગ કરી ભગવાન મહાવીરનું શરણું. સ્વીકારી સ્મશાનમાં જઈ પગ ઉપર પગ ચઢાવી પ્રચંડ સૂર્યના તાપમાં સૂર્ય સામે દ્રષ્ટિ લગાડી ધ્યાનમાં ખડા રહી આતાપના લેતાં કેવળ જ્ઞાન પામ્યા ! (૧૨) ધન્ય છે શ્રેણિકનંદન અભયકુમાર મહામુનિને કે જેએએ મગધના વિશાળ સામ્રાજ્યને મેહ છેડી For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ સંયમ રમણીને સાધી સર્વાર્થસિદ્ધવિમાનના સ્વામિ બન્યા ! (૧૩) ધન્ય છે રાજપુત્રી ચંદનબાલાને કે જેણએ ભગવાન મહાવીરને પાંચ મહિના અને પચીસ દિવસના નિર્જલ ઉપવાસનું પારણું અડદના બાકુલા વહા રાવી કરાવ્યું ! (૧૪) ધન્ય છે ચંદનબાલા આર્યાની શિષ્યા મૃગાવતીજીને કે જેણએ પિતાના અલ્પ પણ પ્રમાદની તીવ્ર નિંદા કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ! (૧૫) અહો ! ધન્ય છે જંબુસ્વામિને કે જેઓએ ઉગતી યુવાનીમાં નવ્વાણુ કરેડ સેનામહોરને અને આઠ રૂપવંતી ગુણવંતી નવેઢા સ્ત્રીઓને તત્કાળ ત્યાગી બાલબ્રહ્મચારી બની સુધર્માસ્વામિ ગણધર પાસે ચારિત્ર લઈ ચરમકેવલી બન્યા ! (૧૬) ધન્ય છે જંબુસ્વામિના પટ્ટધર પ્રભવસ્વામિને કે જેઓ સંસારીપણામાં પાંચસો રે સાથે જંબુસ્વામિના શયનગૃહમાં ચેરી કરવા આવેલા એવા તેઓએ રત્નત્રયીની ચેરી કરી કર્મચારને જ જપ્ત કરી દીધો! (૧૭) ધન્ય છે આર્ય રક્ષિત સૂરિજીને કે જેઓએ પિતાની જનેતાને ખુશ કરવા ખાતર ઉગતી યુવાનીમાં સમસ્ત સાંસારિક સુખનું બલિદાન આપી દઈ સાડાનવપૂર્વે ભણીને જૈનશાસનના શણગાર બની માતાની આશા પૂર્ણ કરી! For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ધન્ય છે શય્યભવસૂરિ મહારાજાને કે જે મેટા બ્રાહ્મણ પંડિત હોવા છતાં માત્ર જિનમતિને જોતાં જ પ્રતિબંધ પામી પ્રભવસ્વામિ પાસે પ્રવજ્યા સ્વીકારી તેઓના ચૌદપૂર્વધર પટ્ટધર બન્યા ! (૧૯) ધન્ય છે દુર્બલિકા પુણ્યમિત્રના સ્વાધ્યાય રસને કે જે રોજ એકપાત્રુ ભરી ઘી વાપરવા છતાં સ્વાધ્યાયના ભારે પરિશ્રમના કારણે દુબળા રહેતા ! (૨૦) ધન્ય છે સ્થૂલભદ્ર સ્વામિને કે જેઓ કશ્યા વેશ્યાની ચિત્રશાલામાં ચોમાસું રહી રેજ ષટરસ ભેજન કરવા છતાં જરાયે વિકારી ન બન્યા ! (૨૧) ધન્ય છે બાલ વજકુમારને કે જેને જન્મતાં જ દક્ષાની ધૂન લાગી અને તેની ખાતર લાગટ છ-છ મહિના સુધી રડીને પણ પિતાનું પ્રિય પ્રાપ્ત કર્યું ! (૨૨) ધન્ય છે હરિભદ્રસૂરિજી મહારાજાને કે જેઓએ પિતાના દીક્ષાજીવન દરમ્યાન ૧૪૪૪ ગ્રંથરત્નની અદ્દભુત રચના કરી શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો. ! (૨૩) ધન્ય છે હીરસૂરિજી મહારાજાને કે જેઓએ મહા હિંસક એવા મુસલમાન બાદશાહ અકબરને પ્રતિબંધ કરી છ-છ મહિના સુધી સમસ્ત દેશમાં અહિંસાને ઝંડો ફરમાવ્યું! (૨૪) ધન્ય છે જગશ્ચંદ્રસૂરિ મહારાજાને કે જેઓએ યાવ જજીવ આયંબિલ કરવાની પ્રતિજ્ઞા કરી અને તેના For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ કારણે રાજાએ તપાગચ્છનું' બિરૂદ આપ્યું ! (૨૫) ધન્ય છે ખાલ્યવયના પાદક્ષિપ્તસૂરિજી મહારાજાને કે જેઓએ દિગ્ગજ એવા દિગબર વાદીને તુરત નિરુત્તર કરી જૈનશાસનના વિજય ધ્વજ ક્માન્યે ! (૨૬) ધન્ય છે. હેમચંદ્રસૂરિજી મહારાજાને કે જેઓએ અતિલઘુવયમાં દૌક્ષા લઈ સરસ્વતીના પ્રસાદ પ્રાપ્ત કરી કુમારપાળરાજાને જૈનધમી બનાવી અઢારે દેશમાં અહિંસા દેવીનુ સામ્રાજ્ય સ્થાપિત કર્યું ! (૨૭) ધન્ય છે વસ્તુપાળ-તેજપાલની આંધવ મેલડીને કે જેઓએ પેાતાના જીવનકાળ દરમ્યાન સેંકડા શીલ્યમય કલાત્મક દેવવિમાન જેવાં વિશાલકાય જિનમ'દિશ અધાવ્યાં, લાખા નયનરમ્ય જિનમિષ્મ ભરાવ્યાં અને છત્રીસ લાખ જ્ઞાનભંડારા મનાવ્યા ! ૨૮) ધન્ય છે કુમારપાળ રાજને કે જેણે પેાતાના ગુરૂ ડેમ દ્રસૂચ્છિના સદુપદેશથી પેાતાના અઢારે દેશમાં અભારીનું પ્રવતન કરાવ્યું અને ૧૪૪૦ નૂતન જિનમદિરાના જિણેદ્ધાર કરાવ્યા, સાત મેટા જ્ઞાનભડારી બનાવ્યા, શત્રુજય અને ગિરનાર તૌના છી પાળતા માટા સધ કાઢયા, કરાડી સેનામહારા સાધમિકાના ઉદ્ધારમાં ખેંચી અને પરમાહુ તના ખિરુદને પામ્યા ! (૨૯) ધન્ય છે વિક્રમશાને કે જેણે સિદ્ધસેનદિવાકર– For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ સૂરિજીના ઉપદેશથી સિદ્ધગિરિના છ’રી પાળતા મેટે સઘ કાઢયા કે જેમાં ૭૦ લાખ કુટુંબ અને ૫૦૦૦ આચાર્યાં હતા ! (૩૦) ધન્ય છે વસ્તુપાળમત્રને કે જેણે છ'રી પાળતા સિદ્ધગિરિના અને ગિરનાર તીના ક્રાત સાત મોટા સહૈ। કાઢયા ! (૩૧) ધન્ય છે ભરતચક્રવતી ને કે જેણે યાવજજીવ સાધુમિક ભક્તિ, ચાવિસે જીનેશ્વર દેવાનાં અષ્ટાપદ પવ ત ઉપર સેાનાનાં મંદિર સ્વ-સ્વ કાયા પ્રમાણુ ચેવિસે તીથ કર દેવાની રત્નાની પ્રતિમાઓ ભરાવી અને અંતે આરિસા ભવનમાં ઉત્તમ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન પામ્યા ! (૩૨) ધન્ય છે ઋષભદેવ ભગવાનના સે। પુત્રોને કે જેએ દીક્ષા લઈ માક્ષમાં ગયા ! (૩૩) ધન્ય છે ઋષભદેવ ભગવાનના વંશને કે જેમાં ઉત્પન્ન થયેલા અસ ધ્યેય રાજાએ દીક્ષા લઈ કેટલાક માક્ષમાં અને કેટલાક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા ! (૩૪) ધન્ય છે. સગરચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોને કે જેએ અષ્ટાપદ તીની રક્ષા કરતા કરતા શહીદ મનાં બારમા દેવલેાકમાં ગયા ! (૩૫) ધન્ય છે લબ્ધિધારી વિષ્ણુકુમાર શ્રમણ શ્રેષ્ઠિને કે જેઓએ દૃષ્ટ નમુચીને સખ્ત સજા કરવા લાખ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાજનની કાયા મનાવી સકલ સંઘની રક્ષા કરી ! (૩૬) ધન્ય છે જગડુશા શેઠને કે જેણે બાર વર્ષના ભય કર દુષ્કાલમાં મેાટી ૧૨૦૦ દાનશાળાઓ ખોલી નાંખી. મૃત્યુના મુખમાં જતા લાખા મનુષ્યની રક્ષા કરી ! (૩૭) ધન્ય છે. સ`પ્રતિ રાજાને કે જેણે આય સુહસ્તિ મહારાજાના સદુપદેશથી સવા લાખ જિનમદ્વિશ અને સવા ક્રોડ જિન પ્રતિમાએ મનાવરાવી ! (૩૮) ધન્ય છે કર્માંશાહને અને વાગ્ભટ્ટ મંત્રોને કે જે શ્રાવક શ્રેષ્ઠિએ સિદ્ધગિરિ મહાતીથ ના ઉદ્ધાર કરાવ્યે ! (૩૯) ધન્ય છે તે અનંતા મહામુનિઓને કે જેઓ સિદ્ધગિરિ ઉપર અનશન કરીને મેક્ષમાં ગયા ! (૪૦) ધન્ય છે તે શ્રોપાળરાજા અને મયણા સુંદરી દંપત્તિને. કે જેઓએ શ્રેષ્ઠ નવપદની આરાધના કરીને નવપદને જગતમાં ખૂબ મહિમા વધાર્યાં ! (૪૧) ધન્ય છે હેમચ'દ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન રામચદ્રસૂરી. જીને કે જેઓએ ગુરૂ આજ્ઞા પાલન ખાતર પેાતાના પ્રાણનું ખલિદાન આપી ગુરૂભક્તિના આદશ જગતને આપ્યું ! (૪૨) ધન્ય છે યશાભદ્રસૂજીને કે જેઓએ પેાતાની આચાય પદ્મવી વખતે યાવજજીત્ર ફક્ત આઠ જ કાનીયાથી આયખિલ કરવાના ઘેાર અભિગ્રત કર્યાં ! (૪૩) ધન્ય છે સૌભાગ્ય નિધિ શ્રેયાંસકુમારને કે જેણે. For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૨ યુગાદિ દેવને દીક્ષા બાદ ૪૦૦ દિવસના ચેવિહાર ઉપવાસનું પ્રથમ પારણું ઈશુરસથી કરાવ્યું! (૪૪) ધન્ય છે ધર્મચિ અણગારને કે જેઓએ જીવે પરની અત્યંત કરૂણાથી ઝેરી તુંબડાનું શાક પેટમાં પધરાવી અનશન કરી અનુત્તર વિમાનમાં પહોંચ્યા ! (૪૫) ધન્ય છે ક્ષમાભંડાર ખંધસૂરિના પાંચસે શિષ્યને કે જેઓ ઘાણીમાં પીલાતાં પીલાતાં સમભાવથી કેવલી બની સિદ્ધિ વધુને વર્યા! (૪૬) ધન્ય છે સમતાના સાગર બંધકષિને કે જેઓના શરીરની આખી ચામડી રાજાના સેવકે ઉખાડવા આવ્યા તે તેઓને ભાઈથી પણ ભલા માની સમ ભાવથી ઉખેડવા દીધી અને પોતે કર્મની સંપૂર્ણ ખાલ ઉતારી ભવસાગર તરી ગયા! (૪૭) ધન્ય છે ગુણવંતા ગજસુકુમાલ મહામુનિને કે જેઓ સેમિલ સસરાએ કરેલા ભયંકર મરણાંત ઉપસર્ગને સમભાવે સહન કરતા કરતા સિદ્ધિગતિને વર્યા! (૪૮) ધન્ય છે ઝાંઝરિયા રાષિને કે જેએનું શિર રાજાએ તલવારથી ઉડાવી દીધું છતાં સમતારસમાં ઝોલતા રહી તત્કાળ કેવળજ્ઞાન પામી મેલ મહેલમાં પધાર્યા ! (૪૯) ધન્ય છે મેતારજ ઋષિને કે સનીએ મનમાં શંકા લાવી ભર તડકામાં મુનિરાજને ઉભા રાખી માથા ઉપર લીલી વાધર બાંધી તેથી મસ્તક ફાટી જવા For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ છતાં સોની પર જરાયે રોષ કર્યા વિના પિતાના દુષ્ટ કર્મોની નિંદા કરતા કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા ! (૫૦) ધન્ય છે અવંતી સુકુમાલને કે જેઓએ ૩૨ કોડ સૌનેયા અને બત્રીસ રૂપવંતી સ્ત્રીઓને ત્યાગ કરી. રાતેરાત આર્યસહસ્તી મહારાજા પાસે જઈ દીક્ષા લઈ તેજ રાતના કચેરી વનમાં જઈ કાઉસ્સગ્ન. ધ્યાનમાં નિશ્ચળ ઊભા રહ્યા ત્યારે શિયાલણ દ્વારા આખું શરીર ચવાઈ જવા છતાં સમ્યગૂ સહન કરી નલિની ગુલ્મ વિમાનમાં પહોંચ્યા ! (૫૧) ધન્ય છે સતી શિરોમણિ સતાને જેણએ મહાન સંકટમાં પણ શીલની રક્ષા કરી જગતની સ્ત્રીઓને શીલને આદર્શ પૂરો પાડે ! (પર) ધન્ય છે સુભદ્રા મહાસતીને કે જેણએ શીલના પ્રભાવે સુતરના કાચા તાંતણાથી ચાયણી બાંધી કુવામાંથી પાણી કાઢી ચંપાનગરીનાં દ્વાર ઉઘાડ્યાં !' (૫૩) ધન્ય છે સતી શ્રેષ્ઠ મદનરેખાને કે જેણીએ શીલ રક્ષા ખાતર રાજમહેલને ત્યાગ કરી જંગલમાં ભાગી.. વિદ્યાધરે પિતાની પત્ની બનવા કહ્યું તે પણ સતીત્વથી. ચલિત ન બનતાં ભાગવતી પ્રવજ્યાનું શરણ લઈ સદ્ગતિ સાધી! (૫૪) ધન્ય છે રાવણને કે જેની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ ધરણેન્ડે વરદાન માગવા કહ્યું છતાં નિઃસ્પૃહ રહ્યો ! For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) ધન્ય છે રાવણની જિનભક્તિને કે જેણે અષ્ટાપદ તીર્થ ઉપર પ્રભુભક્તિમાં તલ્લીન બની તીર્થકર નામ કર્મ બાંધ્યું ! (૫૬) ધન્ય છે પુણિયા શ્રાવકને કે જેના સામાયિક અને સાધર્મિક ભકિતની પ્રશંસા ત્રિભુવનપતિ ભગવાન મહાવીરે બાર પર્ષદા સમક્ષ કરી! (૫૭) ધન્ય છે ઝષભદેવ ભગવાનની પુત્રી સુંદરીને કે જેણીએ દીક્ષા માટે સાઠ હજાર વર્ષો સુધી આયંબિલને તપ કરી કાયાને કુશ કરી નાંખી! (૫૮) ધન્ય છે બાહુબલીને કે જેણે મોટા ભાઈ ભારત ચકવતીને મારવા ઉપાડેલી મુષ્ઠિ વડે મેહનૃપને જ મારી નાંખે ! (પ) ધન્ય છે આર્યમહાગિરિ મહારાજાને કે જેઓ જિનકલ્પને વિચ્છેદ થવા છતાં પણ જિનકલ્પીની જેમ કઠેર શ્રેષ્ઠ સાધુજીવન જીવ્યા ! (૨૦) ધન્ય છે આર્ય વજીસ્વામિજીને કે જેઓને ભરયૌ વનમાં કડપતિ શેઠ ધનાજી પિતાની રૂપવંતી કન્યા અને કરોડ સોના મહોર આપવા આવ્યા છતાં તેને લાત મારી અને રુકમણું કન્યાને વૈરાગ્યમય ઉપદેશ આપી સાધ્વી બનાવી ! (૬૧) ધન્ય છે તે મહાપુરુષોને કે જેઓ નારીરૂપી મહાન દીમાં જરાયે ફૂખ્યા વગર તે મહાનદીને પાર કરી ગયા! For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨) ધન્ય છે તે નરવીરેને કે જેઓએ ધનને ધૂળ સમાન માની સાત ક્ષેત્રોમાં તેને સદ્વ્યય કર્યો! (૩) ધન્ય છે તે સાવિક નરવીરેને કે જેઓએ સુદુર્જય એવી પિતાની પાંચે ઈન્દ્રિયને વશ કરી! ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓએ વાસના વિકારોને જરાયે વશ થયા વિના તેને વિનાશ કર્યો! (૬૪) ધન્ય છે તે ચતુર્વિધ સંઘને કે જેને શુદ્ધ દેવ ગુરૂ ધર્મ ઉપર પૂર્ણ બહુમાન હોય અને નિષ્કામ ભાવથી શુદ્ધ દેવગુરૂ ધર્મની સેવામાં સદા તત્પર હોય ! (૫૫) ધન્ય છે તે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓને જે નિત્ય જિનેશ્વરદેવના પ્રવચનની અને તીર્થની ઉન્નતિ કરે છે! (૨૬) ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ ભવભયથી ભાગી ભગવાન જિનેશ્વરદેવના શરણમાં ગયા ! (૨૭) ધન્ય છે તે નર નારીઓને કે જેઓને ભવ અને ભવના ભાગે પ્રત્યે દીલમાં પૂર્ણ અભાવ છે અને જિનેશ્વર દેવ અને તેઓના વચન પ્રત્યે દીલમાં પૂર્ણ ભાવ (સદ્ભાવ) છે ! (૬૮) ત્રણ ભુવનમાં તે ભવ્ય જીને ધન્ય છે કે જેઓ સર્વથા કામ ભેગોથી સદા સર્વથા વિરક્ત બનેલા છે! (૬૯) તે ભવ્ય જીવોને ધન્ય છે કે જેઓને જિન અને - જિનવચન ઉપર અવિહડ રાગ છે! (૭૦) ધન્ય છે તે સાધુ-સાધ્વી ભગવંતેને કે જેઓ જિના જ્ઞાનું શુદ્ધ અને સંપૂર્ણ પાલન કરી રહ્યા છે! For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૧) ધન્ય છે તે શ્રમણ-શ્રમણીઓને કે જેઓ નિત્ય તપ સંયમમાં ભારે શ્રમ કરે છે ! (૭૨) નવવાડી વિશુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા સાધુ સાધ્વી ભગવંતને ધન્ય છે ! (૭૩) જિનવચનાનુંસારી જે સાધુ–સાવી ભગવતેની મન વચન કાયાની નિત્ય પ્રવૃત્તિ હોય તેઓને સદા ધન્ય છે! (૭૪) અષ્ટપ્રવચને માતાનું નિર્મળ પાલન કરી રહેલા સાધુસાવીભગવંતને ધન્ય છે ! (૭૫) સત્તરવિધ સંયમનું શુદ્ધ પાલન કરી રહેલા સાધુ-સાધ્વી ભગવતિને ધન્ય છે ! (૭૬) સંપૂર્ણ સાધુ સામાચારીનું સમ્યગૂ પાલન કરી રહેલા સાધુ-સાધવી ભગવતેને સદા ધન્ય છે ! (૭૭) ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મનું શુદ્ધ પાલન કરતા શ્રમ અને શ્રમણીઓને સદા ધન્ય છે! (૭૮) જે સાધુસાધ્વી ભગવંતે રેજ આહાર શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ, પાત્રશુદ્ધિ, વસતિશુદ્ધિ બરાબર સાચવે છે તેઓને સદા ધન્ય છે! (૭૯) દિક્ષા લીધા પછી જે સાધુ-સાધ્વી ભગવતેએ પિતાની. પાંચે ઈદ્રિયોને, મનને, ચાર કષાયને, નવને કષા ને અને દશ સંજ્ઞાઓને વશ કરી છે તેઓને મારા - કડીવાર ધન્યવાદ છે ! For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ - (૮૦) રત્નત્રયીની આરાધનામાં ચેવિસે કલાક સદા અપ્રમત્ત એવા સાધુ-સાધ્વી ભગવંતને ધન્ય છે ! (૮૧) સ્વપ્રશંસા અને પરનિંદથી સદા અલિપ્ત એવા સાધુસાધ્વી ભગવે તેને ધન્ય છે ! (૮૨) ચાર પ્રકારની ધમકથા કરતા અને ચાર પ્રકારની વિકથા ન કરતા એવા સાધુ–સાવી ભગવતેને સદા ધન્ય છે ! (૮૩) અપ્રતિબદ્ધ વિહારી સાધુ-સાધ્વી ભગવંતને સદા ધન્ય છે ! (૮૪) સદા જ્ઞાન ધ્યાન, તપ જપ પરાયણ એવા સાધુ સાધ્વી ભગવંતને સદા ધન્ય છે ! (૮૫) નિર્મમ, નિર્મોહી, નિરહંકારી એવા શ્રમણ-શ્રમણ એને કેટિશઃ ધન્યવાદ ! (૮૬) મનથી પણ જે સાધુ-સાધ્વી ભગવંતે સાવધાની લેશમાત્ર અનુદના કદીયે કરતા નથી તેઓને સદા ધન્ય છે ! (૮૭) ત્રણ શલ્યથી, ત્રણ ગારવથી, ત્રણ દંડથી રહિત એવા સાધુ-સાધ્વી–ભગવંતેને સદા ધન્ય છે! (૮૮) રોજ આન્ત-પ્રાન્ત, અરસનિરસ નિર્દોષ આહાર લાવી વાપરતા હોય તેવા સાધુ–સાદવી ભગવંતને સદા ધન્ય છે! (૮) નિપ્રતિકર્મા દેહની જરાયે શુશ્રુષા કરતા નથી તે) સાધુ–સાવી ભગવંતને ધન્ય છે! સુ. અ. ૨ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ (૦) જે સાધુ-સાધ્વી ભગવંતે નિત્ય નિરંતર ધર્મધ્યાન" શુકલધ્યાન ધ્યાવે છે તેઓને ધન્ય છે! (૧) રોજ મોટેભાગે જે સાધુ-સાધ્વી ભગવંતે કાઉસ્સગ ધ્યાનમાં રહેતા હોય તેઓને ધન્ય છે! (૨) અનુકૂલ કે પ્રતિકૃતિ ઘર ઉપસર્ગોને સમતાભાવે અદીન મનથી સહન કરતા હોય તેવા સાધુ-સાધ્વી ભગવંતને સદા ધન્ય છે! (૯૩) સર્વત્ર સમચિત્તને ધારણ કરતા સાધુ સાધ્વી ભગ વતને ધન્ય છે! (૯૪) જે સાધુ-સાધ્વી ભગવંતેને કેઈપણ વસ્તુ ઉપર રાગ નથી, છેષ નથી, મેહ નથી, તેવા સાધુઠ શ્રમણ શમણુઓને સદા ધન્ય છે! (લ્પ) જ્ઞાનદષ્ટિવાળા, તવદષ્ટિવાળા ગુણદ્રષ્ટિવાળા સાધુ સાધ્વી ભગવંતને સદા ધન્ય છે ! (૬) જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને ધારણ કરનાર સાધુ–સાવી ભગવંતને ધન્ય છે! (૭) જે સાધુ-સાધ્વી ભગવંતે મન વચન કાયાથી પિતાના ગુરૂ મહારાજને અનુકૂલ બનીને પ્રસન્નચિત્ત ખડે પગે ગુરૂનું વિનય–વૈયાવચ્ચ કરતા હોય તેઓને ધન્ય છે! (૯૮) તે સુગુરૂઓને ધન્ય છે કે જેઓ અપ્રમત્તભાવે જ સાધુસાધ્વીના ગચ્છને સાયણ-વાયણ–યણપડિચેયણા કરી રહ્યા છે! For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) ધન્ય છે બાહુ અને સુબાહુ મહામુનિઓને કે જેઓ રાજવૈભવને ત્યાગ કરી દીક્ષા લઈ રોજ પાંચ પાંચસે સાધુઓની વીલ્લાસથી વૈયાવચ્ચ કરતા હતા ! (૧૦૦) ધન્ય છે વૈયાવચી નંદીસેન મહામુનિને કે જેઓ નિત્ય છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હોવા છતાં પ્લાન સાધુનીએ વૈયાવચ્ચનું જેઓને મહાન વ્રત હતું ! (૧૦૧) તે મહાપુરુષને ધન્ય છે કે જેઓએ રાજસભામાં જઈ વાદમાં મેટા પરવાદીઓને જીતી લઈ જૈન શાસનને વિજ્યવજ ફરમાવ્યું (૧૦૨) તે શ્રમસિંહાને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઇ પાદદિગમન, ઈગીની કે ભક્તપરિજ્ઞા અનશન કરી દેહને ત્યાગ કર્યો! (૧૦૩) તે શ્રમણ-શ્રમણીઓને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ કાયાની માયા મૂકી વિકૃષ્ટ તપ કરી કરીને કાયા, કર્મો અને કષાયેને કુશ કરી નાંખ્યા ! (૧૦૪) તે શ્રમણસિંહાને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ તુરત જાવાજજીવ માટે છયે વિગઈઓને ત્યાગ કર્યો! (૧૫) તે સાધુ-સાધવી ભગવંતને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ તુરત જાવજ જીવ માટે આયંબિલ કરવાને ઘોર અભિગ્રહુ કર્યો! (૧૬) જે શ્રમસિંહ નિત્ય નવા નવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ઘોર અભિગ્રહ ધારણ કરતા હોય તેઓને ધન્ય છે ! For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) જે સાધુ-સાધ્ધ ભગવંતેમાં વિનય, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વૈયાવચ્ચ વગેરે ગુણે હેય તેઓને સદા ધન્ય છે ! (૧૦૮) જે બહુશ્રુત મહાપુરુષોએ પંચાંગી આગની ઉત્તમ રચના કરી તેઓને ધન્ય છે! (૧૯) તે મહાપુરુષોને ધન્ય છે કે જેઓએ પિતાના પ્રાણના ભાગે પણ જિનમંદિર અને જિનમૂર્તિઓની - રક્ષા કરી! (૧૧૦) તે નરવીને ધન્ય છે કે જેઓએ પિતાના પ્રાણના | ભેગે પણ સંઘ અને શાસનની રક્ષા કરી ! (૧૧૧) તે સાત્વિક પુરૂષને ધન્ય છે કે જેઓએ પિતાના પ્રાણનું બલિદાન આપી જિનાગની અને શત્રુ જ્યાદિની તીર્થોની રક્ષા કરી! (૧૧૨) તે સાત્વિક શિરોમણિ મહાપુરુષને ધન્ય છે કે જેઓએ સાધવીએ અને સતીઓના શીલની રક્ષા પિતાના પ્રાણની બાજી લગાવીને પણ કરી! (૧૧૩) તે પુરુષસિંહને કેટિશઃ ધન્યવાદ છે કે જેઓએ જિનશાસનના શત્રુઓને પ્રતિકાર પિતાના પ્રાણના ભેગે પણ કર્યો ! (૧૧૪) તે શ્રાવકસિંહોને ધન્ય છે કે જેઓએ પોતાના પ્રાણના ભેગે પણ દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની રક્ષા કરી! For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ (૧૧૫) તે આસન્ન ભવ્યજીવાને ધન્ય છે કે જેઓનુ` ચેવિસેકલાક મન જિનેશ્વર દેવાના શ્રુતધમ અને ચારિત્ર ધર્મમાં લીન છે ! Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૬) તે મહાપુરુષોને ધન્ય છે કે જેઓ ચેવિસે કલાક જિનેશ્વરદેવાનુ ધ્યાન ધરે છે! (૧૧૭ ચેાવિસે કલાક જિનેશ્વરદેવાના નામના પવિત્રતમ જાપ જપતા હાય તેવા જિન સતત અજપાજાપ ભકતાને ધન્ય છે ! (૧૧૮) જિનેશ્વર દેવા અને જિનેશ્વર દેવાના ધર્મના ખૂબ મહિમા વધારી રહ્યા હાય તેવા શાસન-ભકતાને ધન્ય છે! (૧૧૯) ત્રણ ભુવનમાં જે ભવ્યાત્માએ નિમતિ-શાસ્રમતિ વાળા હાય તેને સદા ધન્ય છે ! (૧૨૦) જે ઉત્તમ આત્માએ દેવ ગુરૂ ધર્મની સેવામાં જરાયે પ્રમાદ કરતા ન હાય તેને સદા ધન્ય છે ! (૧૨૧) જેઓની જિન ભકિત, ગુરૂ ભકિત, આગમ ભકિત, સાધર્મિક ભકિત, સંધ ભકિત સર્વોત્કૃષ્ટ હાય તેઓને ધન્ય છે ! (૧૨૨) જે ઉત્તમ આત્માઓમાં દાન, શીલ, તપ, ભાવ, સવેગ, વૈરાગ્ય, કમનિરા, અભિગ્રહા, સમતા, ક્ષમા, દયા, સત્ય, શૌચ, સયમ, વિનય, વિવેક, પાપાકારાદ્ધિ ગુણે સશ્રેષ્ઠ હાય તેને ધન્ય છે ! For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) તે લઘુકમી આત્માઓને ધન્ય છે કે જે એના હદ--- યમાં દેવ ગુરૂ સંઘ અને પ્રવચન પ્રત્યે અકૃત્રિમ ભકિત ઉલ્લસિત થઈ છે! (૧૨૪) દેવાધિદેવ, સદ્દગુરૂ, સંઘ અને શત્રુ યાદિ તીર્થોના દર્શને જેએના આનંદથી રેમ રોમ ખડામથઈ જતા. હોય તેવા પુણ્યાત્માઓને ધન્ય છે ! (૧૫) જે પુણ્યાત્માએ ઉપકારીઓના ઉપકારને કદીયે ભૂલતા ન હોય તેવા કૃતજ્ઞી ને ધન્ય છે ! (૧૨૬) જે મહાપુરુષોના મનરૂપી મંદિરમાં ચેવિસે કલાક ત્રી આદિ ભાવનાઓ રમતી હોય તેઓને ધન્ય છે! (૧૭) જે ભવ્યાત્માઓ જ જિનેશ્વર દેવનું, નવપદનું, ધર્મદાતા ગુરૂનું, શેત્રુજ્ય આદિ તીર્થોનું એકચિત્તથી, ધ્યાન ધરતા હોય તેઓને ધન્ય છે ! (૧૨૮) જે પુણ્યાત્માઓને જિનભક્તિમાં, ગુરૂભકિતમાં આગમ ભક્તિમાં, તીર્થભક્તિમાં ભારે આનંદ આવતે. હોય તેઓને સદા ધન્ય છે ! (૧૨૯) રેજ સવારમાં દેવ ગુરૂનાં દર્શન વંદન કર્યા, સિવાય પાછું પણ મેંઢામાં નાંખતા ન હોય તેવા. પ્રિયધર્મા-દઢ ઘર્મા પુણ્યાત્માઓને સદા ધન્ય છે ! (૧૩૦) રોજ જિનસ્તુતિ, ગુરૂતુતિ, આગમ સ્તુતિ ભાવથી: કરતા હોય તેવા આત્માઓને ધન્ય છે ! For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ (૧૩૧) તે નરાત્તમાને ધન્ય છે કે જેએ ત્રતમાં, શીલમાં, સમક્તિમાં અને સયમમાં ખૂબજ દઢ છે ! (૧૩૨) જે મહાપુરુષો પ્રાણુના સંકટમાં પણુ જરાયે મનથી, નતથી, શીલથી, સમ્યકત્વથી અને સયમથી ચલિત નથી બન્યા તેને કોટિશ ધન્યવાદ ! (૧૩૩) જે પુણ્યાત્માઓને જિનપ્રિય હાય, જિનવચનપ્રિય હાય, જિનાજ્ઞાપ્રિય હાય, મેક્ષ અને માક્ષમાગ ખૂબ પ્રિય હાય તેને સદા ધન્ય છે ! (૧૩૪) જે શ્રાવકશિશમણુઓએ સાત ક્ષેત્રોની ભકિતમાં પોતાનું તમામ તન મન ધન ખચી નાંખ્યું. તેને ધન્ય છે! (૧૩૫) જે સાત્ત્વિક પુરુષોએ પાતાના પ્રાણના ભેગે પણ ખીજા જીવેાના પ્રાણાની રક્ષા કરી તેઓને ધન્ય છે ! (૧૩૬) મૃત્યુના મુખમાં જતા પ્રાણીઆને મચાવ્યા તેવા દયાળુ પુરુષોને ધન્ય છે ! (૧૩૭) મરતા જીવાને નવકારમંત્ર સ`ભળાવ્યે તેઓને પણ ધન્ય છે ! (૧૩૮) તે સજ્જનાને ધન્ય છે કે જે બીજાએના સુખે સુખી, દુઃખે દુઃખી થાય છે ! (૧૩૯) જે ઉત્તમ પુરુષો સુખમાં લીન થતા નથી અને દુઃખમાં દૌન ખનતા નથી તેઓને ધન્ય છે ! For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ (૧૪૦) શુભાશુભ કર્મના ઉદયમાં જે હર્ષોં-શાક ન કરતાં સમભાવ રાખે છે તેવા ઉત્તમ પુરુષોને ધન્ય છે ! (૧૪૧) પરંતુ સુખ અને ગુણે! દેખો જેએના હૃદયમાં ખૂબ આનંદ થતા હાય તેને સદા ધન્ય છે ! (૧૪ર) જે ઉત્તમ પુરુષો રાજ ગુણગુણીની, જ્ઞાન-જ્ઞાનીની પૂજા-ભક્તિ કરતા હાય તેઓને ધન્ય છે ! (૧૪૩) જે ઉત્તમ પુરુષોએ દીક્ષાથી આનાં, દીક્ષિતાનાં, તપસ્વીઓનાં, જિનભકતાનાં ગુરૂભકતેાનાં, શાસન ભકતાનાં, બ્રહ્મચારીનાં મહુમાન કર્યાં. તેને ધન્ય છે ! (૧૪૪) તે ઉત્તમશ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે જેઓએ ધામધુમથી અ ંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સા, દીક્ષા મહાત્સવ, અષ્ટાન્તિકા મહેત્સવા, પ્રવેશ માત્મવાદારતાથી ઉજવ્યા ! ગુરૂદેવાના નગર ઉલ્લાસ ઉમગથી (૧૪૫) તે મહા શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે જેઓએ ઉદારતાથી છ'રી પાળતા શત્રુ...જ્યાદિ તીના મહાન સંઘે કાયા ! (૧૪૬) ઉપધાન-ઉજમાં કરનાર-કરાવનાર શ્રાવક-શ્રાવિકાઆને ધન્ય છે ! (૧૪૭) જે મહાપુરુષો વિધિમાગનું પ્રતિપાદન, અવિધિને નિષેધ કરતા હાય, વિધિમાગ માં જગતના જીવાને For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ જોડતા હેય, વિધિને પૂર્ણ રાગ હોય, અને વિધિપૂર્વક ક્રિયા કરનારાઓની ખૂબ અનુમોદના–પ્રશંસા કરતા હોય તેવા પ્રવચન ભકતને ધન્ય છે ! (૧૪) જે શ્રાવક શ્રેષ્ઠો બીજા ધર્મના આરાધકને તેઓની આરાધનામાં યથાશકિત રેજ મદદ કરતા હોય તેઓને ધન્ય છે ! (૧૪) બીજા જીવેને દેવગુરૂ ધર્મની સેવા કરવાને ઉત્સાહ, વધારતા હોય તેવા પરોપકારી ને સદા ધન્ય છે ! (૧૫) ધર્મ સાધનામાં અસ્થિર થયેલા આત્માઓને ધર્મમાં સ્થિર કરવા પ્રયત્ન કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૫૧) પ્રવચનનું માલિન્ય દૂર કર્યું કે કરતા હોય તેઓને ધન્ય છે ! (૧પર) તપસ્વીઓને અંતર વાણું–પારણાં કરાવ્યાં તેઓને ધન્ય છે ! (૧૫૩) સારાયે સંઘનું સાધર્મિક વાત્સલ્ય કર્યું તેઓને ધન્ય છે ! (૧૫) દુકાળમાં હજારો-લાખે સાધમિકેની ઉત્તમ આહાર પાણીથી ભક્તિ કરી તેઓને ધન્ય છે ! (૧૪૫) દરિદ્ર અવસ્થામાં પણ ભાવથી દાન દીધું તેવા દાનપ્રિય ને ધન્ય છે ! (૧૫) ભરયૌવનમાં પણ નિર્મળ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું તેવા સ્ત્રી-પુરુષોને સદા ધન્ય છે ! (૧પ૭) જે શ્રાવક-શ્રાવિકાઓએ જિનેશ્વર દેવની અંગુષ્ઠ. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાણથી માંડી પાંચસે ધનુષ્ય પ્રમાણુ જિનપ્રતિમાઓ ભરાવી તેઓને ધન્ય છે ! (૧૫૮) જે મહાશ્રાવકે એ નાનામાં નાના ઘર દહેરાસરથી માંડી વિશાળકાય શિલ્પમય ૮૪ મંડપ યુકત દહેરા સરે બંધાવ્યાં તેઓને ધન્ય છે ! (૧૫૯) જે શ્રાવકોએ જિનમંદિરના જિર્ણોદ્ધાર કર્યા કરાવરાવ્યા તેઓને સદા ધન્ય છે ! (૧૬) જે મહાનશ્રાવકોએ શત્રુજ્યાદિ તીર્થોના ઉદ્ધારે કર્યા–કરાવરાવ્યા તેઓને સદા ધન્ય છે! (૧૧) જે શ્રાવક-શ્રાવિકાઓએ એકથી માંડી લાખે ાન ભંડારે બનાવ્યા–બનાવરાવ્યા તેઓને ધન્ય છે ! (૧૨) જે શ્રાવકશિરોમણિઓએ સેનાની શાહીથી, ચાંદીની શાહીથી આગ લખાવ્યાં તેઓને ધન્ય છે! ( ૧૩) જેઓએ આગની પૂજા–દર્શનવંદન-સત્કાર સન્માન-તુતિ કરી તેઓને સદા ધન્ય છે ! (૧૬૪) જેઓ વિધિપૂર્વક આગમભણ્યા-બીજાઓને ભણાવ્યા, ભણતાને સહાય કરી તેઓને સદા ધન્ય છે ! (૧૫) જેઓએ બધા આગમોના ભવ્ય વરઘડા કાઢી જિનાગને મહિમા વધાર્યો તેઓને સદા ધન્ય છે! (૧૬) જેઓએ આગમને સુરક્ષિત રાખવા સ્ટીલનાં, ચાંદીનાં, લાકડાનાં કબાટે સંઘને ભેટ આપ્યાં તેઓને ધન્ય છે ! For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જ્ઞાનને રેજ પ૧ લેગસને કાઉસગ્ગ અને ૫૧ ખમાસમણું વિધિપૂર્વક દેતા હોય તેઓને ધન્ય છે ! (૧૮) જિનમંદિરોને અને તમને વહિવટ જે સુશ્રાવકે શાસ્ત્રવિધિ મુજબ કરતા હોય તેઓને ધન્ય છે ! (૧૬) ભૂતકાળમાં અનંત ચકવતીએ, અનંતા બલદે, અનંતા રાજા-રાણુઓ, અનંતા રાજકુમારે, અનંતી રાજકુમારીએ, અને અનંતા ધનકુબેરેએ સ્વાધીન વિપુલ ભેગે વૈભને ત્યાગ કરી દીક્ષા લઈ ભવસાગર તરી ગયા તેઓને કેટિશ: ધન્ય છે ! (૧૭) રોજ વારંવાર સ્વ–પરના સુકૃતની ખૂબ અનુમોદના સ્વના દુષ્કૃતની ખૂબ નિંદા-ગ કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૭૧) ત્રણ ભુવનમાં જે જે ખૂબજ ભવભરૂ–પાપભીરુ, હેય તેઓને ધન્ય છે ! (૧૭૨) જે શ્રાવક-શ્રાવિકાઓએ ભવ્ય સંઘપૂજન, ગુરૂપૂજન, જ્ઞાનપૂજન કર્યા તેઓને સદા ધન્ય છે ! (૧૭૩) જે ભાગ્યશાળીઓ વારંવાર જિનેશ્વર દેવેને અને જિનાગોને આગળ કરી દરેક કામ કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૭૪) જેઓની ક્રિયા શુદ્ધ હેય, ભાવના શુદ્ધ હોય તેઓને સદા ધન્ય છે ! For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૮. (૧૭૫) જેઓને જિનભકિતને ગુરૂભકિતને, જિનવાણીને સંયમ ધર્મને, શીવરમણને ભારે રંગ લાગ્યું હોય. તેઓને સદા ધન્ય છે ! (૧૭૬) ત્રણભુવનમાં જે પુણ્યાત્માઓને જિનભકિત, ગુરૂ ભકિત, આગમ ભક્તિ, સંઘભક્તિ, સાધર્મિક ભક્તિ, દાન, શીલ, તપ, જપ, પપકાર વગેરેનું ભારે. વ્યસન હોય તેઓને ધન્ય છે ! (૧૭૭) તે શ્રમણસિંહને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ જિનક૫ ભિક્ષુની બાર પ્રતિમાઓ અને યથાલન્દિક કલ્પને વહન કર્યો ! (૧૮) તે શ્રમણરત્નને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ સંપૂર્ણ ચૌદપૂર્વ, દશપૂર્વ, નવપૂર્વ યાવત એક પૂર્વ સંપૂર્ણ ભણ્યા અને બીજા યેય શ્રમણોને તે પૂર્વેની ભવ્ય વાચનાઓ આપી ! (૧૭૮) તે પુણ્ય શ્રમને ધન્ય છે કે જેઓને રીક્ષામાં. કેવળજ્ઞાનાદિ લબ્ધિઓ ઉત્પન્ન થઈ ! (૧૮૦) એવિસે કલાક જ્યણા પૂર્વક જીવન જીવતા શ્રમણ શ્રમણ ભગવંતેને સદા ધન્ય છે ! (૧૧) જે સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓએ સિદ્ધગિરિની. નવ્વાણુ યાત્રા અને ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રાઓ વિધિપૂર્વક ઉલ્લાસ-ઉમંગથી કરી તેઓને ધન્ય છે : (સમાપ્ત) For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫-૦ ૦ ૩-૧૦ ૩-૦૦ ૦. ૦ ૨૫૦ ૦ પૂ. મુનિરાજશ્રી ધર્મગુપ્ત વિજયજી મહારાજશ્રીનાં અન્ય મનનીય આધ્યાત્મિક આકર્ષક પુસ્તકે. જેન વન દર્પણ નવપદ ઉપાસના આગમ અનુપ્રેરણા યોગ દર્શન વૈરાગ્ય પ્રવચનો ડશક પ્રવચને પ્રવચન કે પુસ્તકો • વીતરાગ વાણું પ્રવચન પરાગ ! .• સંયમનો સા સાથી ... સંસ્કાર ધન ભાગ-૧ થી ૮ ... સિદ્ધાંત મહોદધિ પ્રેમસૂરીશ્વરજી સરળ નવતત્વ ·. શોદ્ધાર ... તત્વ ચિંતન ... બાળકની વાતો ચિંતન ૦-૭૫ વિશ્વવંદ્ય ભગવાન મહાવીર –૫૦ વૈરાગ્યમય વાર્તાઓ મુમુક્ષુ અને મિચ્છામિદુકાં ... અધ્યાત્મ ભાવના સુકૃત અનુમોદના ૦ ૦ ૦ ૦ ૦ ૦ : : : : : : : : 8 . તત્વજ્ઞાન શ્રેણીના -. Serving Jinshasan (૧) શ્રી પ્રેમસૂરી IIIIIIIIIIIIIII તીલાલ વી. જેન ઠે. મહા082177 પ્રકાશન કસ્ટના ઉyanmand@kobatath.org લી, ઝવેરી બજાર, પહેલે શ્રીમતીલાલ વાઘજીભાઈ પટેલ | માળે, મુંબઈ-૩ છે. પુનિત, ૬, સ્મૃતિકુંજ કેલેની | (૩) અખિલ ભારતીય સંસ્કૃતિ નવરંગપુરા અમદાવાદ-૯ ભવન, ઠે-નીશાળ, રીલીફરોડ, અમદાવાદ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हत मनुभोना લેખક भुमिराश्री धर्मगुप्त विनयoj For Private and Personal Use Only