________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકૃત અનુમોદનાને મહિમા
સુકૃત અનમેદના સઘળા ધર્મોનું મૂળ છે. સકલ શાસ્ત્રોનું રહસ્ય છે. જેઓ સુકૃત અનુમોદના કરતા નથી તિએ ધર્મના પથ પર આવેલા જ નથી. સુકૃત અનુદ– નાનું મૂળ સુકૃતને દઢ રાગ છે. સુકૃતના દઢ રાગ વગર સાચી સુકૃત અનુદના થઈ શકતી નથી.
સર્વજ્ઞ શતક ગ્રંથમાં લખ્યું છે કે-કરણ-કારણનુમોદનાસુ તિરુશ્વપિ અનમેદનૈવ પ્રધાન !
સુકૃત જાતે કરવું, પ્રેરણ–ઉપદેશથી બીજા પાસે સુકૃત કરાવવું અને સુકૃત કરનાર-કરાવનારની અનુમોદના કરવી આ કરણ કરાવણ અને અનુમોદનામાં અનુદના જ પ્રધાન (મુખ્ય) છે, કેમ કે તે જ ધર્મસ્ય મૂળ કારણું!
જાતે સુકૃત કરવાનું તે કદાચ કઈ લેભલાલચભયથી-શરમથી પણ થાય, સુકત કરાવવાનું પણ કદાચ લેકરંજન, માન-સન્માન-પ્રસિદ્ધિ ખાતર થાય, પણ સુકૃતની અનુમોદના તે હૃદયમાં પૂર્ણ સુકૃતને રાગ-બહુમાન હેય તે જ થાય. તેથી સુકૃત અનુદના એકાંતે ધર્મ છે. સુકૃત અનુમોદના જેણે કરી તેણે નિશ્ચિત ધર્મ કર્યો. કરણકરાવણમાં તે ધર્મ થાય કે ન પણ થાય-નિશ્ચિત નહિ.
આ સુકૃત અનુદના હર્ષમૂલક છે. સુકૃત કરવાને ઉત્સાહ-ઉમંગાત્મક છે. પિતાનું કે બીજાઓનું સુકૃત જોઈ, સાંભળી સંભાળી દીલમાં આનંદ-આનંદ વ્યાપી જ તેનું નામ છે સુકૃત-અનુમોદના. આ સુકૃત અનુદના સિદ્ધિની સીડી છે. સઘળા યે ધર્મોની આધારશીલા છે. સકલ ધર્મોની
For Private and Personal Use Only