Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ - (૮૦) રત્નત્રયીની આરાધનામાં ચેવિસે કલાક સદા અપ્રમત્ત એવા સાધુ-સાધ્વી ભગવંતને ધન્ય છે ! (૮૧) સ્વપ્રશંસા અને પરનિંદથી સદા અલિપ્ત એવા સાધુસાધ્વી ભગવે તેને ધન્ય છે ! (૮૨) ચાર પ્રકારની ધમકથા કરતા અને ચાર પ્રકારની વિકથા ન કરતા એવા સાધુ–સાવી ભગવતેને સદા ધન્ય છે ! (૮૩) અપ્રતિબદ્ધ વિહારી સાધુ-સાધ્વી ભગવંતને સદા ધન્ય છે ! (૮૪) સદા જ્ઞાન ધ્યાન, તપ જપ પરાયણ એવા સાધુ સાધ્વી ભગવંતને સદા ધન્ય છે ! (૮૫) નિર્મમ, નિર્મોહી, નિરહંકારી એવા શ્રમણ-શ્રમણ એને કેટિશઃ ધન્યવાદ ! (૮૬) મનથી પણ જે સાધુ-સાધ્વી ભગવંતે સાવધાની લેશમાત્ર અનુદના કદીયે કરતા નથી તેઓને સદા ધન્ય છે ! (૮૭) ત્રણ શલ્યથી, ત્રણ ગારવથી, ત્રણ દંડથી રહિત એવા સાધુ-સાધ્વી–ભગવંતેને સદા ધન્ય છે! (૮૮) રોજ આન્ત-પ્રાન્ત, અરસનિરસ નિર્દોષ આહાર લાવી વાપરતા હોય તેવા સાધુ–સાદવી ભગવંતને સદા ધન્ય છે! (૮) નિપ્રતિકર્મા દેહની જરાયે શુશ્રુષા કરતા નથી તે) સાધુ–સાવી ભગવંતને ધન્ય છે! સુ. અ. ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30