________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧) ધન્ય છે તે શ્રમણ-શ્રમણીઓને કે જેઓ નિત્ય તપ
સંયમમાં ભારે શ્રમ કરે છે ! (૭૨) નવવાડી વિશુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા સાધુ
સાધ્વી ભગવંતને ધન્ય છે ! (૭૩) જિનવચનાનુંસારી જે સાધુ–સાવી ભગવતેની મન
વચન કાયાની નિત્ય પ્રવૃત્તિ હોય તેઓને સદા
ધન્ય છે! (૭૪) અષ્ટપ્રવચને માતાનું નિર્મળ પાલન કરી રહેલા
સાધુસાવીભગવંતને ધન્ય છે ! (૭૫) સત્તરવિધ સંયમનું શુદ્ધ પાલન કરી રહેલા સાધુ-સાધ્વી
ભગવતિને ધન્ય છે ! (૭૬) સંપૂર્ણ સાધુ સામાચારીનું સમ્યગૂ પાલન કરી રહેલા
સાધુ-સાધવી ભગવતેને સદા ધન્ય છે ! (૭૭) ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મનું શુદ્ધ પાલન કરતા
શ્રમ અને શ્રમણીઓને સદા ધન્ય છે! (૭૮) જે સાધુસાધ્વી ભગવંતે રેજ આહાર શુદ્ધિ, વસ્ત્ર
શુદ્ધિ, પાત્રશુદ્ધિ, વસતિશુદ્ધિ બરાબર સાચવે છે
તેઓને સદા ધન્ય છે! (૭૯) દિક્ષા લીધા પછી જે સાધુ-સાધ્વી ભગવતેએ પિતાની.
પાંચે ઈદ્રિયોને, મનને, ચાર કષાયને, નવને કષા
ને અને દશ સંજ્ઞાઓને વશ કરી છે તેઓને મારા - કડીવાર ધન્યવાદ છે !
For Private and Personal Use Only