Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) ધન્ય છે રાવણની જિનભક્તિને કે જેણે અષ્ટાપદ તીર્થ ઉપર પ્રભુભક્તિમાં તલ્લીન બની તીર્થકર નામ કર્મ બાંધ્યું ! (૫૬) ધન્ય છે પુણિયા શ્રાવકને કે જેના સામાયિક અને સાધર્મિક ભકિતની પ્રશંસા ત્રિભુવનપતિ ભગવાન મહાવીરે બાર પર્ષદા સમક્ષ કરી! (૫૭) ધન્ય છે ઝષભદેવ ભગવાનની પુત્રી સુંદરીને કે જેણીએ દીક્ષા માટે સાઠ હજાર વર્ષો સુધી આયંબિલને તપ કરી કાયાને કુશ કરી નાંખી! (૫૮) ધન્ય છે બાહુબલીને કે જેણે મોટા ભાઈ ભારત ચકવતીને મારવા ઉપાડેલી મુષ્ઠિ વડે મેહનૃપને જ મારી નાંખે ! (પ) ધન્ય છે આર્યમહાગિરિ મહારાજાને કે જેઓ જિનકલ્પને વિચ્છેદ થવા છતાં પણ જિનકલ્પીની જેમ કઠેર શ્રેષ્ઠ સાધુજીવન જીવ્યા ! (૨૦) ધન્ય છે આર્ય વજીસ્વામિજીને કે જેઓને ભરયૌ વનમાં કડપતિ શેઠ ધનાજી પિતાની રૂપવંતી કન્યા અને કરોડ સોના મહોર આપવા આવ્યા છતાં તેને લાત મારી અને રુકમણું કન્યાને વૈરાગ્યમય ઉપદેશ આપી સાધ્વી બનાવી ! (૬૧) ધન્ય છે તે મહાપુરુષોને કે જેઓ નારીરૂપી મહાન દીમાં જરાયે ફૂખ્યા વગર તે મહાનદીને પાર કરી ગયા! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30