________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩) તે લઘુકમી આત્માઓને ધન્ય છે કે જે એના હદ---
યમાં દેવ ગુરૂ સંઘ અને પ્રવચન પ્રત્યે અકૃત્રિમ
ભકિત ઉલ્લસિત થઈ છે! (૧૨૪) દેવાધિદેવ, સદ્દગુરૂ, સંઘ અને શત્રુ યાદિ તીર્થોના
દર્શને જેએના આનંદથી રેમ રોમ ખડામથઈ જતા.
હોય તેવા પુણ્યાત્માઓને ધન્ય છે ! (૧૫) જે પુણ્યાત્માએ ઉપકારીઓના ઉપકારને કદીયે
ભૂલતા ન હોય તેવા કૃતજ્ઞી ને ધન્ય છે ! (૧૨૬) જે મહાપુરુષોના મનરૂપી મંદિરમાં ચેવિસે કલાક
ત્રી આદિ ભાવનાઓ રમતી હોય તેઓને ધન્ય છે! (૧૭) જે ભવ્યાત્માઓ જ જિનેશ્વર દેવનું, નવપદનું,
ધર્મદાતા ગુરૂનું, શેત્રુજ્ય આદિ તીર્થોનું એકચિત્તથી,
ધ્યાન ધરતા હોય તેઓને ધન્ય છે ! (૧૨૮) જે પુણ્યાત્માઓને જિનભક્તિમાં, ગુરૂભકિતમાં
આગમ ભક્તિમાં, તીર્થભક્તિમાં ભારે આનંદ આવતે.
હોય તેઓને સદા ધન્ય છે ! (૧૨૯) રેજ સવારમાં દેવ ગુરૂનાં દર્શન વંદન કર્યા,
સિવાય પાછું પણ મેંઢામાં નાંખતા ન હોય તેવા.
પ્રિયધર્મા-દઢ ઘર્મા પુણ્યાત્માઓને સદા ધન્ય છે ! (૧૩૦) રોજ જિનસ્તુતિ, ગુરૂતુતિ, આગમ સ્તુતિ ભાવથી:
કરતા હોય તેવા આત્માઓને ધન્ય છે !
For Private and Personal Use Only