________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સૂરિજીના ઉપદેશથી સિદ્ધગિરિના છ’રી પાળતા મેટે સઘ કાઢયા કે જેમાં ૭૦ લાખ કુટુંબ અને ૫૦૦૦ આચાર્યાં હતા !
(૩૦) ધન્ય છે વસ્તુપાળમત્રને કે જેણે છ'રી પાળતા સિદ્ધગિરિના અને ગિરનાર તીના ક્રાત સાત મોટા સહૈ। કાઢયા !
(૩૧) ધન્ય છે ભરતચક્રવતી ને કે જેણે યાવજજીવ સાધુમિક ભક્તિ, ચાવિસે જીનેશ્વર દેવાનાં અષ્ટાપદ પવ ત ઉપર સેાનાનાં મંદિર સ્વ-સ્વ કાયા પ્રમાણુ ચેવિસે તીથ કર દેવાની રત્નાની પ્રતિમાઓ ભરાવી અને અંતે આરિસા ભવનમાં ઉત્તમ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન પામ્યા !
(૩૨) ધન્ય છે ઋષભદેવ ભગવાનના સે। પુત્રોને કે જેએ દીક્ષા લઈ માક્ષમાં ગયા !
(૩૩) ધન્ય છે ઋષભદેવ ભગવાનના વંશને કે જેમાં ઉત્પન્ન થયેલા અસ ધ્યેય રાજાએ દીક્ષા લઈ કેટલાક માક્ષમાં અને કેટલાક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા !
(૩૪) ધન્ય છે. સગરચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોને કે જેએ અષ્ટાપદ તીની રક્ષા કરતા કરતા શહીદ મનાં બારમા દેવલેાકમાં ગયા !
(૩૫) ધન્ય છે લબ્ધિધારી વિષ્ણુકુમાર શ્રમણ શ્રેષ્ઠિને કે જેઓએ દૃષ્ટ નમુચીને સખ્ત સજા કરવા લાખ
For Private and Personal Use Only