________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાજનની કાયા મનાવી સકલ સંઘની રક્ષા કરી ! (૩૬) ધન્ય છે જગડુશા શેઠને કે જેણે બાર વર્ષના ભય કર
દુષ્કાલમાં મેાટી ૧૨૦૦ દાનશાળાઓ ખોલી નાંખી. મૃત્યુના મુખમાં જતા લાખા મનુષ્યની રક્ષા કરી ! (૩૭) ધન્ય છે. સ`પ્રતિ રાજાને કે જેણે આય સુહસ્તિ મહારાજાના સદુપદેશથી સવા લાખ જિનમદ્વિશ અને સવા ક્રોડ જિન પ્રતિમાએ મનાવરાવી !
(૩૮) ધન્ય છે કર્માંશાહને અને વાગ્ભટ્ટ મંત્રોને કે જે શ્રાવક શ્રેષ્ઠિએ સિદ્ધગિરિ મહાતીથ ના ઉદ્ધાર કરાવ્યે ! (૩૯) ધન્ય છે તે અનંતા મહામુનિઓને કે જેઓ સિદ્ધગિરિ ઉપર અનશન કરીને મેક્ષમાં ગયા !
(૪૦) ધન્ય છે તે શ્રોપાળરાજા અને મયણા સુંદરી દંપત્તિને. કે જેઓએ શ્રેષ્ઠ નવપદની આરાધના કરીને નવપદને જગતમાં ખૂબ મહિમા વધાર્યાં !
(૪૧) ધન્ય છે હેમચ'દ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન રામચદ્રસૂરી. જીને કે જેઓએ ગુરૂ આજ્ઞા પાલન ખાતર પેાતાના પ્રાણનું ખલિદાન આપી ગુરૂભક્તિના આદશ જગતને આપ્યું !
(૪૨) ધન્ય છે યશાભદ્રસૂજીને કે જેઓએ પેાતાની આચાય પદ્મવી વખતે યાવજજીત્ર ફક્ત આઠ જ કાનીયાથી આયખિલ કરવાના ઘેાર અભિગ્રત કર્યાં !
(૪૩) ધન્ય છે સૌભાગ્ય નિધિ શ્રેયાંસકુમારને કે જેણે.
For Private and Personal Use Only