Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય છે ધન્ના અણગારને કે જેઓએ ભર યૌવનમાં બત્રીસ કરોડ સૌનેયા અને બત્રીસ દેવાંગના જેવી યુવાન સ્ત્રીઓને ત્યાગ કરી ભગવાન મહાવીરના ચરણ કમળમાં જીવનનું સમર્પણ કરી અંદગી. પર્યત છઠ્ઠના પારણે આયંબિલની ઉગ્ર તપશ્ચર્યા કરી! (૮) ધન્ય છે શાલીભદ્ર મહામુનિને કે જેને કુલની. સુકોમળ શય્યા પણ ખૂચતી તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ અંતે વૈભારગિરિની ધગધગતી. શીલા પર સુઈને પાદપદગમન અનશન કર્યું ! (૯) ધન્ય છે સવાતિ અને નક્ષત્ર મહાસાત્વિક ગુરૂભક્તોને કે જેઓ ગુરૂ ભગવાન મહાવીર ખાતર ગોશાલાની તેજલેશ્યાના શિકાર બની તુરત બારમા સ્વર્ગના મેરા મહેમાન બન્યા (૧૦) ધન્ય છે પરમ સેભાગી લેહાર્ય મહામુનિને કે જેણે રિજ ગુરૂ ભગવાન મહાવીર માટે ઉચિત આહાર– પાણી વહેરી લાવી ભાવથી ભગવાનની ભક્તિ કરી ! (૧૧) ધન્ય છે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કે જેઓએ મહાન સામ્રાજ્યને ત્યાગ કરી ભગવાન મહાવીરનું શરણું. સ્વીકારી સ્મશાનમાં જઈ પગ ઉપર પગ ચઢાવી પ્રચંડ સૂર્યના તાપમાં સૂર્ય સામે દ્રષ્ટિ લગાડી ધ્યાનમાં ખડા રહી આતાપના લેતાં કેવળ જ્ઞાન પામ્યા ! (૧૨) ધન્ય છે શ્રેણિકનંદન અભયકુમાર મહામુનિને કે જેએએ મગધના વિશાળ સામ્રાજ્યને મેહ છેડી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30