Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનેતા છે. સકલ સુકૃતેની કમાણું કરવાનું શ્રેષ્ઠ કિમી છે સિદ્ધિને સરળ-સૂક્ષમ અને શુદ્ધ શ્રેષ્ઠ માર્ગ છે. સુકૃત અનુમોદના મનને ધર્મ છે. માત્ર મન દ્વારા થતી સાધનાનું મહત્વ ઘણું છે. ભલે જગત આ સુકૃત. અનુદનાના ધર્મને ન જોઈ શકે, કે ન જાણી શકે પણું. આ ગુપ્ત મંત્ર જેવી આરાધનાનું મહત્વ ખૂબજ છે. સિદ્ધિ વધૂની શ્રેષ્ઠ દૂતિ હોય તે આ સુકૃત અનુમોદના છે. દુષ્ક પ્રત્યેની અત્યંત દુર્ગછામાંથી આ સુકૃતની. અનમેદનાને જન્મ થાય છે. દુષ્કૃત્યો પ્રત્યેને અત્યંત દ્વેષજ સુકૃત પ્રત્યેને અત્યંત રાગ-પ્રેમ-પક્ષપાત ઉત્પન્ન કરે છે. જેમ જેમ દુષ્કૃત્ય પ્રત્યે દ્વેષ વધતું જાય તેમ તેમ સુકૃત. પ્રત્યેને રાગ પણ વધતું જાય છે. જ્યાં દુષ્કૃત્ય પ્રતિ. પૂર્ણ પ ત્યાં સુકૃત પ્રતિ પૂર્ણ રાગ. બસ આટલું સિદ્ધ થયું તે સમજવું કે સિદ્ધિગતિ હવે દૂર નથી. સિદ્ધિ વધૂને સમાગમ શીવ્ર થયે સમજો. આ નાના કદવાળા પુસ્તકને જન્મ સુકૃતની રેજ અનુમોદના કરતાં-કરતાં જ થયે છે. એક ધન્ય દિવસે મને સુકૃતની અનમેદના કરતાં કરતાં વિચાર આવ્યું કે હે જીવી તું તે રોજ સુકૃતની અનુમોદના કરી આત્માનંદ લૂટે છે, પણ શાસ્ત્ર જ્ઞાન વિનાના કે સ્વયં અનુપ્રેક્ષા કરવામાં અક્ષમ એવા મુમુક્ષુ જીને પણ આ સુતની અનુમોદના કરવાને મહાન લાભ મળે માટે તું આ સુકૃત-અનુમોદનાને શબ્દ દેહ આપે છે? બસ આ ભવ્ય ભાવના આવતાં જ આ પુસ્તક લખવાનું શરૂ કર્યું અને દેવ ગુરૂની કૃપાથી ત્રણેક દિવસમાં પુસ્તક લખાઈને તૈયાર પણ થઈ ગયું. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30