Book Title: Stree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01 Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan Publisher: Anand Printing Press View full book textPage 7
________________ TOGG OUR ૩. ↑ લુ *** ~~~ તે like સ્ત્રીસુખ K3 માલિક માર્ચ-૧૯૧૭ * -- ---- સતાનો શૃંગાર * - - . ( લેખક—રાજ્યકવિ નથુરામ સુદરજી. ) સદાયે શાભો ધારી, શિયળ શ્રૃંગાર સુંદરિ; સફલ કરો મહદમાદે, મનુજ અવતાર સુંદિર. વૃથા છે હેમ ને હીરા, પૃથા પુખરાજ ને પન્ના; અમિત આભૂષણા કરા, શિયળ છે. સાર સુ ંદિર. સુગન્ધિ સેન્ટમાં શાની, અતરમાં છે નહીં એવી; શિયળ કેરી સુગ ંધિ તા, અચલ રહેનાર સુદિર. જગતમાં માહિની મંત્રા, શિયળથી છે નહીં મેાટા; વિના યત્ને દિયે અર્પી, પતિ જ્યાં પ્યાર સુદિર. અનાવેલી સહુ શેાભા, ક્ષણિક છે એ ખરૂં માના; શિયળના ભતા વ્હેરા, હૃદય પર હાર સુંદિર. જીવિતભર દેવિયા જેવી, અને દુનિયાં મહીં દા'ડી; શિયળ છે અતને વખ્ત, સ્વર્ગ દાતાર સુંદર. શિયળના દેવની સેવા, કરા જે સ્નેહ ધારીને; નથી . નથુરામ દેવાની, પછી દરકાર સુંદર. દર્પણ અ’ક૧ લા. -------- ****** **Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40