________________
વીરકન્યાનાશુલદત્તા.
“ તેમાં આપને શુ પિતાજી ! ” કન્યાએ નિર્દોષપણે કહ્યું.
“તુ ખાળિકા એ વાતને કેવી રીતે સમજી શકે ? મારા જ એક સામત મારાથી પણ વિશેષ યશ સંપાદન કરે એ મારા જેવા રાજાધિરાજથી કેમ સહુન થઇ શકે ? ”
૨૧
“ જે મનુષ્ય જનસેવામાં પેાતાનું સર્વસ્વ અર્પણ કરે, સમાજસેવા તથા ધ સેવા અર્થે પેાતાના જીવનનુ અલિદાન આપે, એનેા યશ તેા ફેલાયજ એમાં આપને આટલી બધી ચિંતા કરવાનું શું કારણ ? ” વીરકન્યાએ યશ: પ્રાપ્તિના હેતુએ સ્પષ્ટ કરતાં રાજાને વિશેષ ઉત્તેજીત કર્યા.
“ તે ગમે તેમ હે. હું તે પાખંડીનેા મદ દૂર કરીશ. ”
“ આપના જેવા રાજેશ્વરને એવા અયેાગ્ય ક્રોધ ન છાજે, પિતાજી. ૪
“ ધન-સંપત્તિ, રાજવૈભવ કે માન-ગારવમાં મારાથી આગળ વધવા ઈચ્છનારને નર્કના દ્વારે મેાકલી દેવે! એ મ્હારી દ્રઢ પ્રતિજ્ઞા છે. એ રાજરહસ્ય સમજવાને હજી તું અયે!ગ્ય છે, મ્હારી લાડકી પુત્રી !
92
“ નહીં પિતાજી, એ અન્યાય થશે. અન્યાચથી કલ્યાણુ નથી. ”