SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વીરકન્યાનાશુલદત્તા. “ તેમાં આપને શુ પિતાજી ! ” કન્યાએ નિર્દોષપણે કહ્યું. “તુ ખાળિકા એ વાતને કેવી રીતે સમજી શકે ? મારા જ એક સામત મારાથી પણ વિશેષ યશ સંપાદન કરે એ મારા જેવા રાજાધિરાજથી કેમ સહુન થઇ શકે ? ” ૨૧ “ જે મનુષ્ય જનસેવામાં પેાતાનું સર્વસ્વ અર્પણ કરે, સમાજસેવા તથા ધ સેવા અર્થે પેાતાના જીવનનુ અલિદાન આપે, એનેા યશ તેા ફેલાયજ એમાં આપને આટલી બધી ચિંતા કરવાનું શું કારણ ? ” વીરકન્યાએ યશ: પ્રાપ્તિના હેતુએ સ્પષ્ટ કરતાં રાજાને વિશેષ ઉત્તેજીત કર્યા. “ તે ગમે તેમ હે. હું તે પાખંડીનેા મદ દૂર કરીશ. ” “ આપના જેવા રાજેશ્વરને એવા અયેાગ્ય ક્રોધ ન છાજે, પિતાજી. ૪ “ ધન-સંપત્તિ, રાજવૈભવ કે માન-ગારવમાં મારાથી આગળ વધવા ઈચ્છનારને નર્કના દ્વારે મેાકલી દેવે! એ મ્હારી દ્રઢ પ્રતિજ્ઞા છે. એ રાજરહસ્ય સમજવાને હજી તું અયે!ગ્ય છે, મ્હારી લાડકી પુત્રી ! 92 “ નહીં પિતાજી, એ અન્યાય થશે. અન્યાચથી કલ્યાણુ નથી. ”
SR No.541001
Book TitleStree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorManglabai Motilal, Fakirchand Premchand Raichan
PublisherAnand Printing Press
Publication Year1917
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India Stree Sukh Darpan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy