________________
TOGG
OUR
૩. ↑ લુ
***
~~~ તે
like
સ્ત્રીસુખ
K3
માલિક
માર્ચ-૧૯૧૭
*
--
----
સતાનો શૃંગાર
*
- - .
( લેખક—રાજ્યકવિ નથુરામ સુદરજી. ) સદાયે શાભો ધારી, શિયળ શ્રૃંગાર સુંદરિ; સફલ કરો મહદમાદે, મનુજ અવતાર સુંદિર. વૃથા છે હેમ ને હીરા, પૃથા પુખરાજ ને પન્ના; અમિત આભૂષણા કરા, શિયળ છે. સાર સુ ંદિર. સુગન્ધિ સેન્ટમાં શાની, અતરમાં છે નહીં એવી; શિયળ કેરી સુગ ંધિ તા, અચલ રહેનાર સુદિર. જગતમાં માહિની મંત્રા, શિયળથી છે નહીં મેાટા; વિના યત્ને દિયે અર્પી, પતિ જ્યાં પ્યાર સુદિર. અનાવેલી સહુ શેાભા, ક્ષણિક છે એ ખરૂં માના; શિયળના ભતા વ્હેરા, હૃદય પર હાર સુંદિર. જીવિતભર દેવિયા જેવી, અને દુનિયાં મહીં દા'ડી; શિયળ છે અતને વખ્ત, સ્વર્ગ દાતાર સુંદર. શિયળના દેવની સેવા, કરા જે સ્નેહ ધારીને; નથી . નથુરામ દેવાની, પછી દરકાર સુંદર.
દર્પણ
અ’ક૧ લા.
--------
******
**