________________
માતૃ મેધ.
ખ્તાઇથી વધારે અસર થવાને બદલે તે વધારે બેદરકાર મની જશે, એમ ઘણાઓને સ્વાનુભવસિદ્ધ હશે. વળી આવા સ્વભાવથી ઘણી વાર ઘરમાં કલહનુ મી રાપાય છે અને પરિણામે તેમાં સાક્ષાત્ કુસ ંપરૂપ કડવાં ફળના અનુભવ થતા જોવામાં આવે છે. જગને સારૂ અને મધુર ગમે છે. પેાતાની ગફલત કે કુસંગથી કદાચ કાઈ ૫તિત થઇ જાય તે પણ તેને સારાને માટે અનાદર થતા નથી. પડ્યાને પાટુ મારીને સુધારવા જવું, એ જંગલી રિવાજ છે; અને પડ્યાને પંપાળીને સુધારવું, એ સુજ્ઞ માન્ય રિવાજ છે.
た
સમજી શ
ગગા મણુિને બહુજ શાંતિથી સમજાવતી અને જેને લીધે તે વાત ણુને બીજી વાર સમજાવવાની જરૂર પડતી નહિ. - મામાપાના ગુણ-દોષ તેમના સતાનામાં ઉતરે છે,’ એ સુવર્ણાક્ષરાને તેણે પેાતાના અંતર પર આલેખી રાખ્યા હતા. પેાતાના સંતાનના કાઇ પણ પ્રકારના દોષને માટે મામાને ઘણીવાર નારાજ થવુ પડે છે, પણ આપણે વધારે ઉંડા ઉતરીને જોઇશુ –તા સ્પષ્ટ કાશે કે—તેમાં માત્ર માબાપે જ જવાબદાર છે. સતાનેાના દેષ–એ તેમના માબાપાના વનનું પરિણામ છે. ભલે માખાપા તેમને સારી શિખામણા આપ્યા કરે, પણ તેમના તે શબ્દો કરતાં તેમના પ્રતિદ્દિનના વર્તનની તેમને વધારે અસર થશે, અને તે પ્રમાણેજ તે વવાને પ્રયત્ન કરશે. એટલા માટે કહ્યુ છે કે-‘મહાપુરૂષાનુ વત્તન–એ તેમના જગતને માટે એક પ્રકારના ગેબી બેધ છે.’.ખરેખર! આ વાતને આપણે સત્વર સ્વીકારીી લઇશું.
ણિને કેળવણી સાથે સદ્ગુણનુ શિક્ષણ આપતાં ગંગાએ પેાતાની ઇચ્છા ખરાખર પાર પાડી. આજે મણિની લગભગ પંદર વરસની વિવાહ–યેાગ્ય અવસ્થા થઇ. ગંગાએ તેને માટે એક ચેાગ્ય વરની પ્રથમથીજ તપાસ કરી રાખી હતી. ૮ બાળવયમાં પેાતાના સંતાનેાનુ વેવીશાળ કરતાં ભવિષ્યમાં અનેક અડચણા ઉભી થવાના સંભવ રહે છે. ’એમ ધારીને ગંગાએ માલ્યાવસ્થામાં મણિનુ વેવીશાળ કર્યું ન હતુ. એટલે અવસર આવતાં એજ શહેરમાં વસતા કુલીન કુટુબના એક ખાવીશ વરસના યુવક સાથે ગંગાએ મણુિના સંબધ જોડયા, જે યુવક સાથે મણના સબંધ થયા, તેનું નામ સુખલાલ હતું. તેણે ગુજરાતી સંપૂર્ણ અભ્યાસ સાથે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. તે મજબૂત માંધાના, ઉત્સાહી અને વિનીત હતા. વેવીશાળ પછી લગભગ એક મહિને મણિના લગ્ન થવાના હાવાથી ગંગા પાતાની સ્થિતિ પ્રમાણે બધી તૈયારી કરવા માંડી. પેાતાને મનમાનતા વર મળવાથી મણને કાંઇ આછે આનદ નહાતા, પણ નારીનાં મૂળ છત્તા ' એટલે લજ્જા એ સ્ત્રી
"
વ્હેન ! તમારા ઘરની યા કુટુંબની ગુપ્ત વાત્ત કદીપણ બહાર ફેલાવશેા નહિં, કારણ એથી પરિણામ એવું આવશે કે, “ ઘરની ફજેતી બહાર જાય અને અધૂરી હેાય તે પૂરી થાય ” માટે એ કુટેવને કાયમને માટે દેશવટે આપશે.