________________
માતૃ– ધ. નેને કેવા સુધારી શકે? પોતાના જીવનને પવિત્ર બનાવી તે પિતાના પતિ વગેરેને કેટલો બધે સંતોષ આપી શકે, એવો તેને ખ્યાલ જ આવતો નથી. કદાચ ભણેલ છોડી સ્વતંત્ર બની જાય, તેમાં કેળવણીને કંઈ દેષ નથી, એ તો સંગતને દુષ કહી શકાય. કેળવણું સાથે તેના સદ્દગુણ કેળવવાની પણ તેટલી જ આવશ્યકતા છે. આજકાલ કેળવણી ઉપર જે કલંક મૂકવામાં આવે છે, તેનું કારણ માત્ર એજ છે કે—કેળવણી સાથે તેને સદ્દગુણનું શિક્ષણ આપવામાં આવતું નથી. અને તેને માટે તે બાળક કે બાળકીની જવાબદારી તેના માબાપને શિર છે. જે માબાપ તેવી બાબતમાં બેદરકાર રહી પોતાના સંતાનોને સ્વતંત્ર થવા દે અને તેમના વર્તન પર અંકુશ ન રાખે, તો તેઓ સ્વતંત્ર અને સ્વછંદી અને તેમાં નવાઈ જેવું શું છે?
બેટા મણિ? તેવી વાતો સાંભળીને તારે ગભરાઈને ઘરે બેસી રહેવાનું નથી. દાર-કામના બાનાથી કેટલીક માતાએ પોતાની છડીને ભણતી અટકાવે છે, પણ તેમાં તેમની ગેરસમજ થાય છે, એમ કહીએ તો ચાલે. માતા જે ધારે તો નિશાળના ટાઈમ સિવાયના વખતમાં તે પોતાની બાળાને ગૃહ-કામનું. શિક્ષણ આપી શકે છે, અને પ્રતિદિન તે બાલિકાના હાથે ઘરકામ કરાવતાં બંને અર્થ સાધી શકાય છે.
બેટા! હું તને તેવા વખતમાં રાઈ વિગેરે ગૃહકાર્ય શીખવીશ. પણ તારે અભ્યાસ તે ચાલુજ રાખવો.” ગંગાને આ મીઠે બેધ મણિના નિર્બળ મનને એક. રસાયનરૂપ થઈ પડે અને ઘરકામ શીખવા ઉપરાંત અભ્યાસ ચાલુ રાખ એ મણિએ પિતાના મનમાં નિશ્ચય કરી લીધો.
પુસ્તકોના અભ્યાસ સાથે મણિને સદગુણોનું શિક્ષણ આપવાગંગા સદા સાવધ રહેતી હતી. ગૃહકાર્ય કરતાં મણિ ઘણીવાર ખલના પામતી, એટલે ગંગા તેને એવા તે મીઠા શબ્દોમાં સમજાવતી કે મણિના મનમાં તે વખતે એમણે ઉત્સાહ આવી જતા અને બીજી વાર કામમાં તેવી ભૂલ ન થાય, તેને માટે તે બહુજ કાળજી રાખતી હતી. મણિ પિતાના માબાપની સૂચનાથી કઈવાર કંઈક:રીસાઈ જતી–તો ગંગા તેને સમજાવતી કે–“બેટા મણિ! આ તારે રીસાળ સ્વભાવ મને બિલકુલ પસંદ નથી. તારા બધા ગુણે જોઈને મને અનહદ આનંદ ઉપજે છે, પણ તારા રીસાળ સ્વભાવથી મને ખેદ થાય છે. બેટા! જે એ તારી આદત દઢ થઈ જશે, તે ભવિષ્યમાં એથી તને પોતાને ઘણીવાર ખેદ પામવાને વખત આવશે. ઘણા બેરાંઓ પિતાના સંતાનની તેવી નઠારી આદતપર લક્ષ્ય આપતાં નથી અને તે કુટેવ
બહેને ? કેઈપણ કારણસર તમારા ઉપર તમારે પતિ બીજી સ્ત્રી લાવે છે તેને તમારી સગી હેન કરતાં પણ અધિક ન આપી, સલુકાઈથી વત્ત. કારણે કે તેમ કરવાથી તમારા ૧ તમે બન્ને ઉપર પાર વધતો જશે, એટલું જ નહિં પણ એ તમારી બહેનપણી (શક્ય) નાં બચાઓ પ્રત્યે પણ તમારા પિતાનાં બચ્ચાં જેટલો જ યાર રાખશે, તે આ લોક અને પરલેકમાં પણ સુખી થશે, અને દરેક જ્ઞાતિમાં તમને તેથી વિશેષ માન મળશે..